________________
૪૮
[૧૭૭] મરનાર મારનારનું એકત્વપણુ (અહિંસા વિજ્ઞાન) [૧૭૮] – આત્મા અને વિજ્ઞાતાનું એકત્ત્વપણું જ્ઞાન અને આત્માની ભિન્નતા
-
(૫) ઉદ્દેશક - ૬
-
[૧૭૯] – આજ્ઞા અને પુરુષાર્થ – ગુરુ નિશ્રામાં વિચરવું [૧૮૦] – તત્ત્વદર્શી કઇ રીતે બને ? – જિનાજ્ઞાની આરાધના
– આગમાનુસાર પરાક્રમી [૧૮૨] – આશ્રવની સાર્વત્રિક્તા, —કર્મબંધનું કરણ આસક્તિ [૧૮૩] – કર્મરહિત થવા માટે પ્રયત્ન —કર્મનું ચક્ર અને ગતિ આગતિ
-
- વસ્તુ સ્વરૂપનો બોધ-ત્રણ રીતે
[૧૮૧] – સિદ્ધાંતજ્ઞાન, આજ્ઞાનું આરાધન – ગુપ્તેન્દ્રિય – સંયમી
-
[૧૮૪] મુક્તાત્માનું સ્વરૂપ
[૧૮૫] મુક્તાત્મા શબ્દાદિથી પર છે અને શબ્દાતીત છે.
[૧૮૬] – કેવલજ્ઞાનીની ઉપદેશ પ્રવૃત્તિ – મુક્તિ માર્ગનું દર્શન
-
—X—X—
ઉન્માર્ગવર્જન”
અધ્યયન S
“ધૃત” ઉદ્દેશક - ૧ - “સ્વજન વિધૂનન”
[૧૮૭– – સોળ પ્રકારના રોગો અને મૃત્યુ
-૧૯૦] – જન્મ મરણ પ્રવૃત્તિ
-
[૧૯૧] – અસીમ દુઃખ
૧/૫/૫ – આગમ વિષય-દર્શન
– કાચબો, વૃક્ષ આદિ દૃષ્ટાન્તથી આસક્ત પુરુષનું કથન કર્મફળ ભોગવવા માટે પુનઃ જન્મ મરણ
– કર્મનો વિપાક અને દારુણ દુઃખો
પરસ્પર હિંસા અને મહાભય
– સાવધ ચિકિત્સા નિષેધ
– અહિંસાનો ઉપદેશ
-