________________
૪૭
આચાર”- મૃ.૧, અ.૫, ઉ.૩ [૧૫] – સંયમના ભેદ - ત્યાગ અને પતિત રૂપે
– ત્યાગ કર્યા પછી પુનઃ ઇચ્છવું તે ગૃહસ્થ સમાનપણું [૧૬] શીલ આરાધના [ ૧૭] – અંતર્ શત્રુ સાથે યુદ્ધ
– અધ્યવસાય પરિજ્ઞા – રૂપ આસક્તિથી હિંસા – મુનિ-મોક્ષમાર્ગે સહાયક, સાધક, આસક્તિ રહિત
– સર્વજીવ સમભાવ [૧૧૮] – સમ્યક્ત-મુનિપણું પરસ્પર વ્યાપ્તિ
– અપ્રમત્ત ને જ સમ્યકત્વ અને મુનિપણું – સાવદ્યાનુષ્ઠાન વિરત મુનિ સંસારસમુદ્ર તીર્ણ અને મુક્ત
(૫) ઉદ્દેશક - ૪ - “અવ્યક્ત” [૧૯] અવ્યક્ત (અગીતાર્થ) નું એકલ વિચરણ અયોગ્ય. [૧૭] – હિત-શિક્ષાથી કોપિત
– અજ્ઞાની, અતત્ત્વદર્શીને અનેક બાધા. – ગુરુ નિશ્રા
–જયણા પાલન [૧૭૧] -- કર્મ, ભોગ્ય અને શુદ્ધિ યોગ્ય
– અપ્રમાદ [૧૭૨] – સ્ત્રી આસક્તિ નિષેધ
– સ્ત્રી-વિરક્તિ માટેના ઉપાયો - સ્ત્રી સુખ, પૂર્વે કે પછી દુઃખદાયી – સ્ત્રી કથા આદિનો નિષેધ - મુનિભાવની સાધનાનો ઉપદેશ
(૫) ઉદ્દેશક - ૫ - “હૂદ-ઉપમા” [૧૭૩ – આચાર્યને જળાશયની ઉપમા
- શ્રદ્ધાદિ ગુણયુક્ત મહર્ષિ એક આદર્શ [૧૭૪] – વિચિકિત્સકને અસમાધિ
– આચાર્યનું અનુસરણ ન કરવાથી ખેદ [૧૭] જિન કથન - નિઃશંક સત્ય [૧૭] – શ્રદ્ધાની ચતુર્ભગી (પૂર્વ-પશ્ચિાત્ સમ્યત્વ)
– સમ્મચિંતનથી કર્મક્ષય, બાળ ભાવનો નિષેધ