________________
આજ
૧/૩/૩ – આગમ વિષય-દર્શન [૧૨૮] અન્ય તીર્થિકની માન્યતાઓ
– પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં
– જીવનું અતીત અને ભવિષ્ય સમાન કે અચિન્ય [૧૨૯] – સર્વજ્ઞનો મત - કર્માનુસાર ગતિ
– મહર્ષિની પ્રવૃત્તિ - કર્મક્ષય [૧૩] – અનાસક્તિ ભાવ.
– સંયમ પાલન (કાચબાની જેમ ઇન્દ્રિય ગુપ્ત)
– આત્માની મિત્રતા [૧૩૧] –મોક્ષ અને કમરહિતતાનો સહસંબંધ
– આત્મનિગ્રહ
– સત્યસેવન અને તેનું ફળ [૧૩] પ્રમાદ-પ્રવૃત્તિ [૧૩૩] પ્રપંચમુક્ત મુનિ
(૩) ઉદેશકઃ ૪. “કષાય વમન” [૧૩૪] કષાય વમન વિશે તીર્થકર ઉપદેશ [૧૩૫] “એક-સર્વ જ્ઞાનની પરસ્પર વ્યાપ્તિ [૧૩] – પ્રમાદીને ભય-અપ્રમાદીને અભય
– એક (મોહ)-બહુ કર્મક્ષયની પરસ્પર વ્યાપ્તિ
– લોકસંયોગ ત્યાગ અને મોક્ષમાર્ગ પ્રસ્થાન [૧૩૭] – કર્મક્ષય (એક-અનેક વ્યાપ્તિ)
– શ્રદ્ધા, આજ્ઞા, બુદ્ધિથી લપક શ્રેણી – લોક સ્વરૂપનું જ્ઞાન
– હિંસા-સંયમ [૧૩૮] - કષાય વિષયક જ્ઞાન અને ગર્ભાદિ દુઃખ મુક્તિ ફળ – સર્વજ્ઞ વચન (કર્મ-સંવર અને નિર્જર).
– XXઅધ્યયન - ૪ - “સખ્યત્વ”
ઉદેશક - ૧ - “સમ્યફવાદ” [૧૩૯] અહિંસા ધર્મ એ જ સાચો ધર્મ એવો તીર્થંકર ઉપદેશ. [૧૪૦] – ધર્મમાં દઢતા
– વૈરાગ્ય ધારણ - લોકેષણાત્યાગ