________________
૪૩
“આચાર”- શ્રુ.૧, અ.૩, ૩.૧ [૧૧] – અજ્ઞાન
- અહિંસા [૧૧૧] શબ્દાદિ ને જાણે તે સંયમી [૧૧૨] –નિર્ઝન્થ - રતિ - અરતિને સહે, વૈરથી વિરમે
– જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] – સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ
– જન્મમરણનું કારણ માયાદિ – ઉપેક્ષાભાવથી ભયમુક્તિ – અપ્રમત્ત - ખેદનો જ્ઞાતા – સંયમ - શસ્ત્રનો જ્ઞાતા
– કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ
(૩) ઉદેશકઃ ૨ - “દુખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરૂપ [૧૨] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨૨] –મૃષાવાદ ત્યાગ
– સંયમ માર્ગે વિચરવા ઉપદેશ
– હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨૩] કષાય-વિજય [૧૨૪] – પરિગ્રહ - શોકનો ત્યાગ – અહિંસા ઉપદેશ
(૩) ઉદ્દેશકઃ ૩ - “અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] -સમભાવ, અપ્રમાદ,
– આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] – રૂપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ.