________________
૪૨
૧/૨/૫-આગમ વિષય-દર્શન [૯૪] – કામભોગ
– આયુષ્ય - કામીનું સ્વરૂપ – સર્વજ્ઞ - વિષયાસક્તનું ભવ ભ્રમણ, અવિષયીની પ્રશંસા
– શરીરની અસારતા અને પંડિત પુરુષનું કર્તવ્ય [૯] – માયા નિષેધ
– અવિરતિનુ ફળ [૯૭] બાલસંગ અને સાવદ્ય ચિકિત્સા નિષેધ
(૨) ઉદ્દેશક - દ. “અમમત્વ” [૯૮] સાધકે પાપકર્મ ન કરવું. [૯] – પાપકર્મ-કર્તા અને તેનું ફળ
-પ્રમાદથી દુઃખ અને તે જ્ઞાનથી કર્મ ઉપશમન. [૧૦] – મમત્ત્વ ત્યાગે મુનિપણું
– લોક સંજ્ઞા જ્ઞાન અને સંયમે પ્રવૃત્તિ [૧૦૧] વીર લક્ષણ – રતિ અરતિ ત્યાગ [૧૦૨] –લૌકિક સુખ-નિષેધ,
– કર્મચ્છેદન [૧૦૩] વીર લક્ષણ - રૂક્ષ શુષ્ક આહારી, સમ્યકત્વદર્શી [૧૦] -દુર્વસુ- સુવ મુનિના લક્ષણ
– લોક સંયોગ ત્યાગે મોક્ષમાર્ગ [૧૦૫]– દુઃખ પરિણા
– કર્મનો જ્ઞાતા, આસ્રવ અપ્રવૃત્તિ - પરમાર્થ દષ્ટા
– ઉપદેશમાં સમભાવ [૧૦] ધર્મોપદેશ અને ધર્મોપદેશક [૧૦] હિંસા - લોકસંજ્ઞાનો ત્યાગ [૧૦૮] ઉપદેશ – બાળજીવને માટે
– X —X —અધ્યયન - ૩ - “શીતોષ્ણીશ”
ઉદ્દેશકઃ ૧ - “ભાવસુપ્ત” [૧૯] અમુનિ-મુનિ સ્વરૂપ