________________
‘‘આચાર’’- શ્રુ.૧, ૨.૨, ૩.૩
અંધત્વ આદિ વિપાકને જોઇ સમિતિભાવે રહેવું
[૭૯] [૮૦] – અજ્ઞાની જીવનું ભવ-ભ્રમણ – વિષય આસક્તિથી વિપરીત પ્રવૃત્તિ [૮૧] મોક્ષ અભિલાષીનું સ્વરૂપ [૮૨] – મૃત્યુ-અકાલતા
– જીવનપ્રિયતા, સુખેચ્છા, દુઃખપ્રતિકુળતા – અસંયમી જીવની પ્રવૃત્તિ, ધનમમત્ત્વ, સંપત્તિનાશ – અજ્ઞાનીની પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિનું ફળ [૮૩] – તત્ત્વજ્ઞને ઉપદેશની અનાવશ્યક્તા – બાળ જીવને ઉપદેશ
(૨) ઉદ્દેશક-૪- ‘ભોગાસક્તિ’
[૮૪] – ભોગથી રોગ
—
- અશરણ ભાવના – કુટુમ્બી પરસ્પર શરણ ન બને – એકત્વ ભાવના – સ્વ સુખદુઃખનો ભોક્તા ~ ભોગાસક્તિ
[૮૫] સંપત્તિ મોહ
-
[૮૬] – વિષય ભોગ વિરક્તિ ઉપદેશ – સ્ત્રી મોહ અને તેનું ફળ
પ્રમાદ અને આસકિત ત્યાગનો ઉપદેશ.
[૮] – ભોગેચ્છાની ભયંકરતા – અહિંસા ઉપદેશ
– સંયમનું સમ્યગ્ આરાધન
(૨) ઉદ્દેશક-પ- લોકનિશ્રા’
[૮૮] પુત્રાદિને માટે ગૃહસ્થને આહારાર્થે કર્મ-સમારંભ [૮૯] સંયમીનું આહાર-ગ્રહણ અને સંયમપાલન [૯૦] -ક્રય-વિક્રય નિષેધ
· કાળ આદિનો જ્ઞાતા, નિર્મમત્વી [૯૧] – રાગદ્વેષનું છેદન
– વસ્ત્રાદિની ઉચિત યાચના [૯૨] આહાર વિધિ અને સંગ્રહનો અભાવ [૩] – ધર્મોપકરણનું અપરિગ્રહીત્વ - આર્યોક્ત માર્ગ
૪૧