________________
૪૦
૧/૧/૭-આગમ વિષય-દર્શન [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમી પણું [૫૯] – વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ
- વાયુકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન – વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા
- વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [9] - વાયુકાય થી સંપાતિમ જીવોનો સંહાર
- વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ
- વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથિવિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૨] છકાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું
–x —X—અધ્યયન-૨-“લોકવિજય”
ઉદ્દેશક-૧-“રવજન" [૩] –સંસારનું મૂળ કારણ
– વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] – અપ્રમાદનો ઉપદેશ
– અનિત્ય ભાવના [૭] અશરણ ભાવના - (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્ત્વાદિ) [૬૮] અશરણ ભાવના - (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] – સ્વકૃત સુખદુ:ખનો ભોક્તા, યૌવનમાં ધર્મોઘમ આદિ
(૨) ઉદ્દેશક-ર-અઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા [૭પ- – સંસાર વિમુક્તનું સ્વરૂપ, અજ્ઞાનીનું સ્વરૂપ -૭૭] - હિંસાથી નિવૃત્તિ અને અહિંસા ઉપદેશ
(૨) ઉદ્દેશક-૩- “મદનિષેધ” [૩૮] ગોત્રમદ નિષેધ