________________
૩૬૪
૩૨/ -આગમ વિષય-દર્શન [૧૨૪૯-- સમાધિ મરણના સાધનો, દુઃખના કારણો -૧૨૫૫] – દુઃખનો સમૂલનાશ અને મોહ મુક્તિ ઉપાય નુ કથન [૧૨૫]– રસસેવન વિવેક, રસથી કામ, કામની પીડા [૧૨૫૭]– પ્રકામોજીની વિષયવાસના, પ્રકામભોજન ત્યાગ [૧૨૫૮] રાગદ્વેષથી પરાજીત ન થવાના ઉપાયો [૧૨૫૯] ઊંદર-બિલાડીની ઉપમાથી સ્ત્રી નીકટતા નિષેધ [૧૨૦-- સ્ત્રીને ધ્યાનથી જોવાનો નિષેધ, બ્રહ્મચારીને હીતકર, -૧૨૩] – બ્રહ્મચારી માટે એકાંતવાસ શ્રેષ્ઠ, સ્ત્રી ત્યાગ દુષ્કર [૧૨ઃ૪] સ્ત્રી સંસર્ગ ત્યાગથી શેષ ત્યાગ સહજ સાધ્ય [૧૨૫] દુઃખનું મૂળ કામ, કામવિજેતા વીતરાગ જ [૧૨-– કામ ને કિંપાક ફલની ઉપમા, વિષય વિરક્તિ ઉપદેશ -૧૩૩૨] – પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વર્ણન, વિરક્તિ ઉપદેશ [૧૩૩૩-– મનનો વિષય ભાવ, ભાવાસક્તિ સ્વરૂપ, ભાવવિરક્તિ -૧૩૪૬] – ઉપસંહાર-વિષયથી દુઃખ; વિતરાગ દુઃખ મુક્ત [૧૩૪૭] દુઃખનું મૂળ વિષય નહીં પણ રાગ-દ્વેષ છે. [૧૩૪૮-– કામાસક્તના મનોવિકાર, સાવધાન સાધકના કર્તવ્ય -૧૩પ૨] - વિરક્તને વિષયો ન સ્પર્શ, સંકલ્પ જયથી તૃષ્ણા જય [૧૩પ૩-- વીતરાગનો સર્વથા કર્મક્ષય, મુક્તાત્માનું સુખ -૧૩૫૭] - દુઃખ મુક્તિના ઉપાયોના જ્ઞાતા અને સુખ પ્રાપ્તિ
અધ્યયન-૩૩-“કમપ્રકૃતિ” [૧૩૫૮] અષ્ટકર્મ કથન પ્રતિજ્ઞા, કર્મથી ભવભ્રમણ [૧૩૫૯-– આઠ કર્મોના નામ, જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ -૧૩૬૪] – દર્શનાવરણકર્મના ભેદ, વેદનીય કર્મના ભેદ [૧૩૫--મોહનીય કર્મના ભેદ, આયુકર્મના ભેદ -૧૩૭૨] - નામ, ગોત્ર, અંતરાય કર્મના પેટા ભેદો [૧૩૭૩]– આઠ કર્મોના પ્રદેશ-ક્ષેત્ર-કાલ-ભાવ કથન સંકલ્પ [૧૩૭૪-- આઠ કર્મોના પ્રદેશ, આઠ કર્મોનુ ક્ષેત્ર -૧૩૮૦] – આઠે કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૩૮૧] આઠે કર્મોના અનુભાગ (રસ) [૧૩૮૨] આઠ કર્મોને જાણીને ક્ષય કરવા પ્રયત્ન કરવો
અધ્યયન-૩૪-“વૈશ્યા” [૧૩૮૩-– વેશ્યાના કથનનો સંકલ્પ, લેગ્યા વિષયક અધિકારો