________________
૩૬૫
“ઉત્તરઝયણ” અ.૩૪ -૧૩૯૧] - વેશ્યાના નામ, કૃષ્ણાદિ છ એ વેશ્યાના વર્ણ [૧૩૯૨--કૃષ્ણાદિ છ લેશ્યાનો રસ, છ લશ્યાની ગંધ -૧૪૦૨] – કૃષ્ણાદિ છ વેશ્યાનો સ્પર્શ, છ વેશ્યાની પરિણામ સંખ્યા [૧૪૦૩ – કૃષ્ણાદિ છલેશ્યાના લક્ષણ, છ વેશ્યાના સ્થાન -૧૪૨૧] - કૃષ્ણાદિ છ લશ્યાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૪૨૨-– ચારે ગતિની લેગ્યા સ્થિતિ કથનનો સંકલ્પ -૧૪૨૫] - નરકગતિમાં કાપોત-નીલ-કુષ્ણ લેશ્યાની સ્થિતિ [૧૪૨૬-– તિર્યંચ અને મનુષ્ય ગતિમાં છ લશ્યાની સ્થિતિ -૧૪૩૭] – દેવગતિમાં છ વેશ્યાની સ્થિતિ-વર્ણન [૧૪૩૮-– ત્રણ અધર્મ અને ત્રણ ધર્મલેશ્વકની ગતિ -૧૪૪૩] - વેશ્યાની પરિણતિમાં પરલોક ગમન, ઉપસંહાર
અધ્યયન-૩૫-“અનગર માર્ગગતિ” [૧૪] દુઃખ નાશના જ્ઞાની ઉપદેશીત માર્ગનું કથન [૧૪૪૫-- સંયત મુનિને બંધન કર્તા છ બાબતો, તેનું જ્ઞાન -૧૪૪૮] – સાધુ નિવાસના અયોગ્યસ્થાન, તેના કારણો [૧૪૪૯-– સાધુને નિવાસ યોગ્ય સ્થાન, પરકૃતિ સ્થાને રહેવું -૧૪૫૫] – ગૃહકર્મ સમારંભ, ભોજન સમારંભ-નિષેધ, તેનો હેતુ [૧૪૫ - ક્રય-વિક્રય પ્રવૃત્તિ નિષેધ, ભિક્ષાવૃત્તિનું વિધાન -૧૪૬૦] – આહાર ભક્ષણ વિધિ, સન્માન કામના નિષેધ [૧૪૬૧-– મુનિની જીવન ચર્યા, અંતિમ સાધના -૧૪૬૪] - ઉપસંહાર-નિર્વાણ પ્રાપ્ત મુનિના લક્ષણ
- અધ્યયન-૩૬-જીવાજીવ વિભક્તિ” [૧૪૫] જીવાજીવ વિભક્તિના જ્ઞાનથી સંયમ સાધના [૧૪] લોક જીવાજીવમય છે, અલોકમાં ફક્ત આકાશ [૧૪૬૭] જીવ-અજીવ પ્રરૂપણા-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૧૪૬૮] અજીવના બે ભેદ અને તે બંનેને પેટા ભેદ [૧૪૯-- અરૂપી અજીવના દશ ભેદનું નામ નિરૂપણ -૧૪૭૧] - ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું ક્ષેત્ર [૧૪૭૨] ધર્મ, અધર્મ, આકાશ અનાદિ-અનંત-નિત્ય છે [૧૪૭૩] કાળ પ્રવાહથી અનાદિ, અનંત, વ્યક્તિથી આદિ સાંત [૧૪૭૪-– રૂપી અજીવના ચાર ભેદ, સ્કંધ અને પરમાણુના-૧૪૭૪] લક્ષણ, ક્ષેત્ર અને અપેક્ષાકૃત સ્થિતિ