________________
‘ઉત્તરજ્જીયણું’’ અ.૨૯
-૧૧૮૫] – પ્રેમ, રાગ, દ્વેષ, મિથ્યાદર્શન વિજયનું ફળ [૧૧૮૬] યોગ નિરોધ પ્રવૃત્તિ, શુકલધ્યાન, કર્મક્ષય [૧૧૮૭] પૂર્ણતયા શરીરત્યાગ, ૠજુગતિ, સિદ્ધિ-મોક્ષ [૧૧૮૮] અધ્યયન ભમહાવીર દ્વારા પ્રરૂપિત છે
અધ્યયન-૩૦-‘તપોમાર્ગગતિ’
[૧૧૮૯– – તપ દ્વારા કર્મક્ષય, જીવ અનાશ્રવી ક્યારે બને ? -૧૧૯૩] – કર્મક્ષયનું ઉપાય કથન, જળાશયનું દૃષ્ટાંત [૧૧૯૪-- તપથી નિર્જરા, તપના બાહ્ય-અત્યંતર બે ભેદ -૧૨૦૧] – અનશન તપના વિવિધ ભેદ અને પેટા ભેદો [૧૨૦૨–– ઉણોદરીના પાંચ ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાવ -૧૨૧૪] – ભિક્ષચર્યા તપના ભેદ, રસપરિત્યાગ તપ [૧૨૧૫–– કાયક્લેશ અને વિવિક્તશયનાશયનતપનો અર્થ -૧૨૧૮] – આપ્યંતર તપ કથન, આત્યંતર તપના છ ભેદ [૧૨૧૯–– પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચય, સ્વાધ્યાય,ધ્યાન અને -૧૨૨૪] કાયોત્સર્ગ તપનો અર્થ અને ભેદનું વર્ણન [૧૨૨૫] તપના સમ્યક્ આચરણથી મોક્ષ
-
-
અધ્યયન-૩૧- ચરણવિધિ [૧૨૨૬] ચરણવિધિ કથનપ્રતિજ્ઞા, ચારિત્રથી મોક્ષ [૧૨૨૭] નિવૃત્તિ-પ્રવૃત્તિનો અર્થ, બંને આચરણાનો ઉપદેશ [૧૨૨૮-નિવૃત્તિ ધર્મનું સ્વરૂપ-રાગદ્વેષ, દંડ, ગૌરવ, શલ્ય, -૧૨૩૧] કષાય, સંજ્ઞા, અપધ્યાનનો ત્યાગ અને તેનું ફળ [૧૨૩૨––પ્રવૃત્તિધર્મનું સ્વરૂપ-વ્રત-સમિતિ પાલન, -૧૨૩૮] – વિષય-કષાય પરિહાર, આહાર-કારણ, પિંડાવગ્રહો, – પ્રતિમા, ભયસ્થાન, મદસ્થાન, બ્રહ્મચર્યગુપ્તિ, – ભિક્ષુધર્મ, પડિમા, જીવસમુદાય, પરમાધામી દેવો, – ગાથાષોડશક, અસંયમ વિશે સદા ઉપયોગવંત [૧૨૩૯–– બ્રહ્મચર્ય, અધ્યયનો, અસમાધિસ્થાન, શબલદોષ, -૧૨૪૬] – પરિષહો, અધ્યયનો, દેવ, ભાવના, ઉદ્દેશકો,
-
- અણગાર ગુણ, અઘ્યયન, પાપશ્રુતપ્રસંગ, મોહસ્થાન, – સિદ્ધગુણ, યોગસંગ્રહ, આશાતનામાં ઉપયોગવંત અધ્યયન-૩૨-પ્રમાદસ્થાન''
[૧૨૪૭] દુઃખથી મુક્ત થવાની વિધિના શ્રવણનો ઉપદેશ
૩૬૩