________________
૩૬૦
૨૩) -આગમ વિષય-દર્શન [૯૩૪] કેશી-ગૌતમ સમાગમથી શ્રત અને શીલનો ઉત્કર્ષ [૯૩૫] સમગ્ર સભાને સંતોષ અને કેશી -ગૌતમની સ્તુતિ
અધ્યયન-૨૪-પ્રવચનમાતા” [૯૩- – અષ્ટ પ્રવચનમાતા-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ -૯૪૩] - ઈર્ષા સમિતિના ચાર ભેદ, યતનાના ચાર ભેદ [૯૪૪- – ભાષાના આઠ દોષ, કેવી ભાષા બોલવી? -૯૪૭] – એષણા સમિતિ પાલન, ત્રણે એષણાનું કાર્યક્ષેત્ર [૯૪૮ – ઉપકરણ લેવા-મૂકવામાં પડિલેહણ-પ્રાર્થના -૯૫૩] – પારિષ્ઠાપનિકા સમિતિ પાલન, તેના ચાર ભેદ [૯૫૪- - પાંચ સમિતિ બાદ ત્રણ ગુપ્તિ કથન નિર્ણય -૯o] – મન, વચન, કાયગુપ્તિના ભેદોનું નિરૂપણ [૧] સમિતિથી પ્રવત્તિ ધર્મ, ગુપ્તિથી નિવૃત્તિ ધર્મપાલન [૯૬૨) અષ્ટ પ્રવચન માતાના પાલનથી સંસારમુક્તિ
અધ્યયન-૨પ-“ચણીચ” [૯૩- – જયઘોષ બ્રાહ્મણ, મુનિપણું, વારાણસીમાં આવવું -૯૬૭] - ત્યાં વિજયઘોષ દ્વારા યજ્ઞ, જયઘોષ મુનિનું ત્યાં જવું [૯૬૮- – વિજયઘોષ દ્વારા ભિક્ષા ન દેવી, યજ્ઞાસ્ત્રના અધિકારી કોણ -૯૭૫] – જયઘોષ મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો, વિજયઘોષ અનુત્તર [૯૭૬- – વિજય ઘોષની પ્રાર્થનાથી જયઘોષ મુનિ દ્વારા સમાધાન -૯૭૯] – વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું અને ધર્મનું મુખ-નિરૂપણ [૯૮૦ – યજ્ઞવાદીની સ્થિતિ, વાસ્તવિક બ્રાહ્મણનું વર્ણન -૯૯૩] – શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસની સાચી વ્યાખ્યા [.૯૯૪- – કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રપણું -૧000] – સાચું બ્રાહ્મણત્વ, સંતુષ્ટ વિજય ઘોષની ભિક્ષા પ્રાર્થના [૧૦૦૧-– જયઘોષ મુનિ દ્વારા વિજયઘોષને વૈરાગ્યોપદેશ -૧૦૦] - વિજય ઘોષની દીક્ષા, બંનેનો મોક્ષ
અધ્યયન-૨૯-“સામાચારી” [૧૦૦૭-- સામાચારીની મહત્તા, કથન પ્રતિજ્ઞા, દશ સામાચારી -૧૦૧૩] – દશે સામાચારીમાં સાધુના કર્તવ્યોનું વર્ણન [૧૦૧૪-– દિવસ સામાચારી, દિવસના ચાર પ્રહર,