________________
‘ઉત્તરજ્જીયણું'' અ.૨૨
-૮૧૬] – અરિષ્ટનેમિનું આત્મચિંતન, સારથીને આભુષણદાન [૮૧૭– – અરિષ્ટનેમિની દીક્ષા, કૃષ્ણાદિ દ્વારા શુભેચ્છા -૮૨૮] – રાજીમતીને આઘાત, આત્મચિંતન અને દીક્ષા [૮૨૯- – રાજીમતીનું ભ૰ અરીષ્ટ નેમિના દર્શનાર્થે જવું, -૮૩૨] – માગમાં વર્ષા, ભીના વસ્ત્રો સુકાવવા ગુફામાં જવું – ગુફા સ્થિત રથનેમિનું સંયમથી વિચલિત થવું [૮૩૩– – રાજીમતી દ્વારા રથનેમીને સંયમનો સુંદર ઉપદેશ -૮૪૬] – રથનેમિનું પુનઃ સંયમમાં સ્થિરીકરણ
– બંનેને કેવળજ્ઞાન, અધ્યયન નિષ્કર્ષ .. અધ્યયન-૨૩- કેશી-ગૌતમ’
[૮૪૭– – ભ૰ પાર્શ્વનાથ શિષ્ય કેશી શ્રમણ અને ભ૰ મહાવીર શિષ્ય – -૮૫૪] ગૌતમ બંનેનું શ્રાવસ્તી નગરીમાં ભેગા થવું
-
[૮૫૫– – બંને સંયતના શિષ્યોમાં વસ્ત્ર, વ્રત સંબંધે જિજ્ઞાસા -૮૬૩] – કેશી શ્રમણ અને ગૌતમનું મિલન તથા સંવાદ [૮૬૪- – તે વખતે દેવ-દાનવ-અન્યમતી-ગૃહસ્થોની હાજરી -૮૬૮] – ગૌતમની અનુમતીપૂર્વક કેશી શ્રમણના પ્રશ્નો [૮૬૯- (૧) ભ૰ પાર્શ્વમાં ચાર અને ભ૰વીરમાં પાંચ વ્રત કેમ ? -૮૯૯] (૨) બંને ભગવંતના શિષ્યોમાં વસ્ત્રનો ભેદ કેમ ? (૩) શત્રુઓ ઉપ૨ વિજય પ્રાપ્તિનો ક્રમ કયો ? (૪) સ્નેહ બંધનથી મુક્તિ કઇ રીતે મળે ? (૫) તૃષ્ણાનો છેદ કઇ રીતે કરવો ? (૬) કષાય અગ્નિનું શમન કઇ રીતે કરવું ? – ગૌતમ દ્વારા આ પ્રશ્નોનું સુંદર, તાર્કિક સમાધાન [૯૦૦ – કેશી દ્વારા ગૌતમની સ્તુતિ અને અન્ય શંકાઓ -૯૩૨] (૭) મન રૂપી અશ્વને કાબુમાં કેમ રાખવો ?
(૮) સન્માર્ગમાં સ્થિર કઇ રીતે રહેવું ? (૯) જન્મ-જરા-મરણથી મુક્ત કઇ રીતે થવું ? (૧૦) સંસાર સમુદ્ર પાર કરાવતી નૌકા અને નાવિક કોણ ? (૧૧) સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનાર કોણ ? (૧૨) જીવો માટે ક્ષેમ, બાધારહિત, શાશ્વત સ્થાન કર્યું ? - ગૌતમ દ્વારા સમાધાન, કેશી દ્વારા ગૌતમની સ્તુતિ
-
[૯૩૩] કેશી શ્રમણ દ્વારા પંચમહાવ્રત ધર્મઅંગીકાર
૩૫૯