________________
૩૫૮
૨૦ - આગમ વિષય-દર્શન [૭૧૯- – મુનિને વંદન, પ્રદક્ષિણા, શ્રેણિકના પ્રશ્નો -૭૨૧] – મુનિ દ્વારા પોતાને અનાથ, અમિત્ર કહેવા [૭૨૨-– મુનિ કથનનું શ્રેણિકનું આશ્ચર્ય, નાથ થવા નિવેદન -૭૨૭] – મુનિ દ્વારા શ્રેણિકને અનાથ કહેવો, શ્રેણિકને તે સાંભળી
વિશેષ આશ્ચર્ય, શ્રેણિક દ્વારા સ્વપરિચય [૭૨૮-– મુનિ દ્વારા અનાથનો પરમાર્થ કહેવો, ગૃહસ્થ પણાની ચક્ષુ-૭૪૭] વેદના, ઉપચારની અસફળતા, પ્રવજ્યા સંકલ્પ, વેદના -
ઉપશાંતિ, અનુગાર બની અનાથ થવું [૭૪૯-– મુનિનું આત્મા સંબંધિ તત્ત્વજ્ઞાન-કથન -૭૫૧] – શ્રમણ જીવનમાં શિથિલતા, ભોગોમાં આસક્તિ [૭પર-– સમિતિ અપાલન, વ્રતભંગ, નિરર્થક જીવન, -૭૬૨] – ફક્ત સાધુવેશધારી, અસંયત જીવન, વિષયાસક્ત
– વિદ્યોપજીવી, સદોષ આહારી, અંતે પશ્ચાત્તાપ, દુર્ગતિ [૭૬૩- - કુશીલને છોડીને મહાનિગ્રંથના પંથે ચાલવું -૭૬૪] – શુદ્ધ સંયમ પાલનથી મોક્ષની પ્રાપ્તિ [૭૬૫- - આ રીતે મુનિ દ્વારા મહાનિગ્રંથીય શ્રુતકથન -૭૪૭] – શ્રેણિક દ્વારા અર્થગ્રહણ, મુનિની સ્તુતિ [૭૬૮-- શ્રેણિક દ્વારા અનાથી મુનિની ક્ષમાચાયના, ગમન -૭૭૨] – મુનિ જીવનની પક્ષીજીવન સાથે તુલના
અધ્યયન-૨૧-“સમુદ્રપાલીચ” [૭૭૩-– ચંપા નિવાસી પાલિત શ્રાવક, ભ, મહાવીરનો શિષ્ય -૭૭] – વ્યાપારાર્થે ગમન, લગ્ન, પુત્ર, સમુદ્રપાલ નામ [૭૭૭- – ચંપામાં સમુદ્રપાલનો ઉછેર, અભ્યાસ, વિવાહ -૭૮૨] – વધ્યજનને જોઈને સમુદ્ર પાલને વૈરાગ્ય, દીક્ષા [૭૮૪-– સમુદ્રપાલ મુનિની સંયમ સાધનાનું વર્ણન -૭૯ – સમુદ્ર પાલમુનિને કેવલજ્ઞાન, ભવસમુદ્ર પાર
અધ્યયન-૨૨-“રથનેમીય” [૭૯૭– – શૌરીપુર, વસુદેવરાજ, બે પત્ની, બે પુત્ર -૮૦૪] – એક પુત્ર અરિષ્ટનેમિ, રાજુમતી સાથે વિવાહ-વાત [૮૦૫- – વિવાહાથે ગમન, વઘ યોગ્ય પશુને જોવા -૮૧૨] – અરિષ્ટનેમિ દ્વારા સારથીને પશુ વિશે પ્રશ્ન [૮૧૩- – સારથીનો ઉત્તર, વિવાહ ભોજન માટે પશુ