________________
• ઉત્તરજ્જીયણું'' અ.૧૮
અધ્યયન-૧૮- સંજયીય'
-
[૫૬૦ – કંપિલપુરના સંજય રાજાનું શીકારાર્થે ઉદ્યાન આગમન -૫૬૫] – બાણ વિક્ર મૃગનું ધ્યાનસ્થ અણગાર પાસે જવું [૫૬૬– – મુનિને જોઇને રાજાનો પશ્ચાત્તાપ અને ક્ષમાચાયના -૫૭૬] – મુનિ દ્વારા રાજાને ઉપદેશ, સંજય રાજાની દીક્ષા [૫૭૭- – સંજય મુનિને અન્ય એક મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો -૫૮૧] – સંજય મુનિ દ્વારા પોતાનો પરિચય અને પ્રશ્નોત્તર
-
..
[૫૮૨] – ક્રિયા આદિ વાદીની અસત્ય તત્ત્વ પ્રરૂપણા
-
- ભ૰ મહાવીરની પ્રરૂપણા, સંજયમુનિનું જીવન [૫૮૩– – મુનિને પૂર્વજન્મનું જ્ઞાન, સમ્યજ્ઞાનોપાસના, પ્રશ્ન–૫૯૧] વિદ્યા અને ગૃહસ્થ ગોષ્ઠીથી નિવૃત્તિ, ધર્માચરણ, કાળનો વિષય આદિ પ્રશ્નના ઉત્તરની ક્ષમતા
[૫૯૨– – ક્રિયારુચિ, અક્રિયા ત્યાગનો ઉપદેશ
-૬૦૨] – ભરત, સગર આદિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધેલી [૬૦૩– – દશાર્ણભદ્ર, નમિ આદિ રાજાઓએ પણ દીક્ષા લીધેલી -૬૧૨] – ધીરપુરુષોનો અપ્રમત્ત વિહાર, જિનવાણીથી ભવપાર [૧૩] ઉપસંહાર કથન-સર્વસંગથી મુક્તની સિદ્ધિ
અધ્યયન-૧૯-‘મૃગાપુત્રીય’
-
[૬૧૪– – સુગ્રીવનગર, બલભદ્ર રાજા, મૃગારાણી, મૃગાપુત્ર -૬૨૪] – મુનિ દર્શનથી જાતિ સ્મરણ, દીક્ષા અનુમતિ માટે પ્રાર્થના [૬૨૫– – મૃગાપુત્ર દ્વારા ભુક્તભોગોનું વર્ણન અને વૈરાગ્ય ભાવ -૬૫૭] – માતાપિતા દ્વારા શ્રમણ જીવન- સમસ્યા વર્ણન [૬૫૮– – મૃગાપુત્ર દ્વારા પૂર્વે પોતે વેઠેલ નરક વેદના વર્ણન -૬૮૯- માતા-પિતા દ્વારા શ્રામણ્ય જીવન નિષ્પતિકર્મતા પ્રશ્ન [૯૦- – મૃગાપુત્ર દ્વારા વનના મૃગનું દૃષ્ટાંત, મૃગચર્યા ઇચ્છા –૭૦૧] – અનુમતી મેળવીને મૃગાપુત્રનો ગૃહત્યાગ [૭૦૨- – મૃગાપુત્રનું શ્રામણ્ય જીવન, માસિક સંલેખના, મોક્ષ -૭૧૨] – મૃગાપુત્ર ચરિત્ર નિષ્કર્ષ-કામભોગ નિવૃત્તિ, સંયમ અધ્યયન-૨૦- “મહાનિગ્રંથીય''
1
[૭૧૩– – સિદ્ધ અને સંયતને નમસ્કાર, ધર્મ સ્વરૂપ કથન -૭૧૮] – શ્રેણિકનું ઉધાનમાં જવું, મુનિનું દર્શન, અહોભાવ
૩૫૭