________________
૩૬૧
ઉત્તરન્ઝયણ” અ.૨૬ -૧૦૨૨] - ચારે પ્રહરમાં સાધુના કર્તવ્યો, પૌરૂષી પ્રમાણ [૧૦૨૩-– રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગ, તેના કર્તવ્યો -૧૦૨૮]- દિવસના પ્રથમ પ્રહરે કરવાના કૃત્યનું વર્ણન [૧૦૨૯--પડિલેહણ વિધિ, પડિલેહણના દોષોનું વર્ણન -૧૦૩] - શુદ્ધ પડિલેહણા, પડિલેહણના આઠ વિકલ્પો
– પડિલેહણ સમયે નિષિદ્ધકૃત્યો, આરાધક-વિરાધક્તા [૧૦૩૭-– ત્રીજા પ્રહરે આહાર ગવેષણા, આહારના છ કારણો -૧૦૪૧] – આહારત્યાગના છ કારણ, ભિક્ષાક્ષેત્રનું પ્રમાણ [૧૦૪ર-- ચોથી પોષીનું કર્તવ્ય, શય્યા પ્રતિલેખના સમય, -૧૦૪૪]– ઉત્સર્જનાર્થે ભૂમિ પડિલેહણ, કાયોત્સર્ગ [૧૦૪૫-– દૈવસિક અતિચારોનું ચિંતન અને આલોચના -૧૦૪૮] - પ્રતિક્રમણ, વંદન, આદિ પછી કાળપ્રતિલેખના [૧૦૪૯-- રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગના કૃત્યો, -૧૦૫] – ચોથા પ્રહરના અંતે-વંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા
– રાત્રિ અતિચારોનું ચિંતન, તેની આલોચના
– તપ ચિંતવન કાયોત્સર્ગ. સ્તુતિ આદિ કૃત્યો [૧૦૫૮] ઉપસંહાર-સામાચારી પાલનથી મોક્ષ
અધ્યયન-૨૦-ખાંકીચ” [૧૦૫૯] ગર્ગાચાર્યનો આધ્યાત્મિક પરિચય [૧૦૦] ગાડાને બળદની ઉપમાથી મુનિનું તારકપણું [૧૦૬૧-– દુષ્ટ બળદની ઉપમાથી દુષ્ટ શિષ્યનું સ્વરૂપ દર્શન -૧૦૭૩]– દુષ્ટ શિષ્યના લક્ષણ, આચાર્યની ચિંતા, સારથિપણું [૧૦૭૪]– શિષ્યની દુષ્ટતા જાણી, આચાર્ય દ્વારા ગણત્યાગ [૧૦૭૫] ગર્ગાચાર્યનો એકાકી વિહાર
અધ્યયન-૨૮-“મોક્ષમાર્ગગતિ" [૧૦૭ -- મોક્ષમાર્ગગતિ, ચાર કારણ, કથનપ્રતિજ્ઞા -૧૦૮૦] – જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાનની પરિભાષા [૧૦૮૧] – દ્રવ્ય અને પર્યાયનું લક્ષણ, પદ્ભવ્યાત્મક લોક [૧૦૮૨] –- એક દ્રવ્યાત્મક ત્રણ-ધર્મ, અધર્મ, આકાશ [૧૦૮૩] અનેક દ્રવ્યાત્મક ત્રણ-કાળ, જીવ, પુદ્ગલ [૧૦૮૪-– પદવ્યના લક્ષણ, પર્યાયોનું લક્ષણ