________________
૩૫૫
ઉત્તરઝયણ” અ.૧૪ -૪૪૫] – ઇષકાર રાજ આદિ છનું જિનોક્ત માર્ગ ગમન [૪૪ -- પુરોહિત પુત્રોને જતિ સ્મરણ, સંસારથી વિરક્તિ -૪૪૮] – પ્રવજ્યા માટે માતા-પિતાની અનુમતિ માંગવી [૪૯- – પિતાનો સુઝાવ-ગૃહસ્થ કર્તવ્યો પૂર્ણ કરવા -૪૫] – પુરોહિત પુત્રોનો-પ્રવજ્યા ગ્રહણે દઢ સંકલ્પ [૪પ૭] – પુરોહિતનો પ્રશ્ન-સુખ અહીં છે, ભિક્ષુ કેમ થવું છે? [૪૫૮] – ઉત્તર-આધ્યાત્મિક સુખ માટે પ્રવજ્યા જરૂરી છે ૪િ૫૯- – આત્માનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે નો સંવાદ -૪૬૧] – અજ્ઞાનતાથી કરેલ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ [૪૬૨- – પુત્ર દ્વારા જીવન સાફલ્યનો નિશ્ચય, પિતાને દીક્ષેચ્છા -૪૬૯] – ભાવિ અનિશ્ચિત્ત સમજી, તુરંત દીક્ષા લેવા નિશ્ચય [૪૭૦- – પુરોહિતનું પત્નીને નિવેદન, પત્નીનો વિરોધ -૪૭૩] – પુરોહિતનો ઉત્તર-દીક્ષા કેવળ મુનિધર્મ પાલન માટે છે [૪૭૪-– પત્ની દ્વારા દીક્ષા જીવનની મુશ્કેલીનું વર્ણન, પુરોહીતનો -૪૭] દઢ નિર્ધાર, ભોગ ને સાપની કાંચળી આદિની ઉપમા [૪૭૭- – પુરોહિત પત્નીનો દીક્ષા નિર્ધાર, રાણીની રાજને પ્રેરણા -૪૮૪] – આત્માને પક્ષીની અને ભોગને પાંજરાની ઉપમા
- રાગ દ્વેષનું સ્વરૂપ, રાણીનો દીક્ષા માટે સંકલ્પ [૪૮૫-– કામ ભોગોનું વરવું સ્વરૂપ, વિવિધ ઉપમાઓ -૪૯૪] – બંધન મુક્તિની ઈચ્છા, રાજાદિ છ ની દીક્ષા
અધ્યયન-૧૫-“સભિક્ષુક' ૪િ૯૫] ભિક્ષુના લક્ષણો-જ્ઞાનાદિ ગુણો, અનિદાન, ઈચ્છામુક્તાદિ [૪૯] ભિક્ષુ-વિરક્ત, સંયમલીન, અનાસક્ત ઈત્યાદિ ગુણ ૪િ૯૭] ભિક્ષુ-આક્રોશ, વધ પરીષહ સહે, સમભાવી આદિ ગુણ [૪૯૮] ભિક્ષુ-અત્યલ્ય ઉપકરણ રાખે, પરીષહોને સહે [૪૯૯] ભિક્ષુ-સત્કારાદિ અપેક્ષા ન રાખે, આત્મખોજ લીન રહે આદિ [૫૦૦] ભિલુ-મોહોત્પાદક સંગનો ત્યાગ, કુતૂહલ ત્યાગી [૫૦૧] ભિક્ષુ-આજીવિકા માટે વિદ્યા, મંત્ર આદિ પ્રયોગથી પર [૫૦૨] ભિક્ષુ-રોગનિવારવા કોઈપણ ચિકિત્સા પ્રયોગ ન કરે [૫૦૩- – ભિક્ષ-ક્ષત્રિય આદિની પ્રશંસા ન કરે, લૌકિ કામનાર્થે પરિચય -૫૦૭] ન રાખે, અલામાં દ્વેષ ન કરે, સંવૃત્ત રહે, નિરભિક્ષાની
નિંદા ન કરે, સાધારણ ઘેરભિક્ષા લે