________________
૩૫૪
[૩૫૭- બહુશ્રુતને સ્વયંભૂરમણ સમુદ્રાદિ ઉપમા –૩૫૯] બહુશ્રુતની ઉત્તમગતિ, શ્રુતથી સિદ્ધિ પદ
૧૧/- આગમ વિષય-દર્શન
..
અધ્યયન-૧૨- હરિકેશીય’
[૩૬૦ – ચંડાલ કુલોત્પન્ન હરિકેશબલ, તેના ગુણ, સંયમીત્ત્વ –૩૬૬] – ભિક્ષાર્થે બ્રહ્મ યજ્ઞ મંડપે જવું, અનાર્ય દ્વારા ઉપહાસ
-
[૩૬૭- - તિક યક્ષ દ્વારા શ્રમણચર્યા કથન, આહાર યાચના –૩૭૦] — બ્રાહ્મણો દ્વારા ભિક્ષા ન આપવાનો નિશ્ચય [૩૭૧- — યક્ષ દ્વારા પુન્ય અને પાપક્ષેત્રનું પ્રતિપાદન –૩૭૫] – બ્રાહ્મણોનો આક્રોશ અને આહાર ન આપવા નિશ્ચય [૩૭૬] યક્ષકથન-ભિક્ષા નહીં આપો તો યજ્ઞનો શો લાભ ? [૩૭૭- -- બ્રહ્મકુમારો દ્વારા મુનિને પ્રહાર, રાજકન્યાનું નિવેદન –૩૯૦] — યક્ષ દ્વારા બ્રહ્મકુમારની દુર્દશા, રાજકન્યા દ્વારા મુનિની તેજોલબ્ધિનો પરિચય, બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના [૩૯૧– – મુનિનું નિવેદન અને યક્ષનો પરિચય
-૩૯૪] — બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના અને ભિક્ષા દાન [૩૯૫– – દાન સમયે દેવો દ્વારા દિવ્યવર્ષા, બ્રાહ્મણને આશ્ચર્ય -૩૯૮] – હરિકેશબલ મુનિ દ્વારા બાહ્ય શુદ્ધિથી પાપકર્મનું કથન [૩૯૯– – આત્મશુદ્ધિ અને શ્રેષ્ઠ યજ્ઞ સંબંધે બ્રાહ્મણના પ્રશ્નો -૪૦૬] – અધ્યાત્મ સ્નાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન
-
અધ્યયન-૧૩-‘ચિત્ર સંભૂતીય”
[૪૦૭– – સંભૂતમુનિનું નિયાણું, બ્રહ્મદત્ત ચક્રી રૂપે જન્મ
-૪૦૯] ~ કપિલ પુરે બ્રહ્મદત્ત અને પુરિમતાલે ચિત્રનો જન્મ
-
[૪૧૦– – ચિત્તમુનિ દ્વારા પૂર્વજન્મના વૃત્તાંતોનું કથન -૪૩૨] – બ્રહ્મદત્તની ચિત્તમુનિને પ્રાર્થના, ચિત્તમુનિનો બ્રહ્મદત્તને ઉપદેશ-મૃત્યુ વર્ણન, અશરણ ભાવના [૪૩૩– – બ્રહ્મદત્તની ભોગાસક્તિ, પોતાને કીચડગ્રસ્ત હાથી કહેવો -૪૪૧] – બ્રહ્મદત્તને પુનઃ આર્ય કર્મ કરવા પ્રેરી ચિત્તમુનિનું જવું – બ્રહ્મદત્તની નરકગતિ,ચિત્ત મુનિનો મોક્ષ
અધ્યયન-૧૪-‘ઇપુકારીય''
[૪૪૨– – ઇષુકાર નગર, પુરોહિત પુત્રોનો પૂર્વભવ