________________
૩૫૩
ઉત્તરાયણ” અ.૯ [૨૫૧- – યોગ્ય ગૃહ બનાવવા પ્રશ્ન-ઈષ્ટ સિદ્ધિ જ સ્થાયી ગૃહ -૨૫૮] - નગર સુરક્ષાની પ્રાર્થના-નમિરાજાનો ઉત્તર [૨૫૯-– રાજાના દમનની પ્રાર્થના, અંતર, શત્રુને જીતે તે સર્વજીતે -૨૬૮] – યજ્ઞ, બ્રહ્મભોજ પ્રાર્થના, સંયમ શ્રેયસ્કરતાનો ઉત્તર [૨૬૯- ગૃહીવ્રતની પ્રાર્થના, સંયમની ઉત્તમતાનો ઉત્તર -૨૭૭] – કોશવૃદ્ધિની પ્રાર્થના, અકિંચનતા, તપસાધનાનો ઉત્તર [૨૭૮-– પ્રાપ્ત ભોગ અત્યાગની પ્રાર્થના, વિષયકષાયના કટુ ફળ -૨૯o] – બ્રાહ્મણ રૂપનો ત્યાગ કરી ઈન્દ્ર રૂપે નમિરાજર્ષિની પ્રશંસા – નમિરાજાની શ્રમણ ધર્મે સ્થિરતા, ઉપસંહાર કથન
અધ્યયન-૧૦-“મપત્રક' [૨૯૧- - મનુષ્ય જીવનને સૂકા પાન અને કુશાગ્ર બિંદુની ઉપમા -૨૯૩] – પૂર્વકૃત્ કર્મની નિર્જરા અને અપ્રમાદનો ઉપદેશ [૨૯૪- – મનુષ્ય ભવની દુર્લભતા, પૃથ્વીકાયાદિમાં ભવ ભ્રમણ -૩૦૫ - શુભાશુભ કર્મોથી ભવભ્રમણ-અપ્રમાદનો ઉપદેશ [૩૦-– આર્યન્ત દુર્લભ, પૂર્ણ પંચેન્દ્રિયત્વ દુર્લભ, -૩૧૦] – ઘર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણની દુર્લભતા, પ્રમાદ ન કર [૩૧૧-– શરીર-ઇન્દ્રિયની શીથીલતા, રોગવૃદ્ધિ, અપ્રમાદ ઉપદેશ -૩૨] – લોલુપતા ત્યાગ, ત્યક્ત ભોગ ફરી ન સ્વીકાર,
– મિત્ર, બંધુ, ધનનો વિચાર ન કર, અપ્રમાદી બન [૩૨૧-– માર્ગ ભારવાહક, સમુદ્ર તટનું દષ્ટાંત અને નિષ્કર્ષ -૩૨૬] – સિદ્ધત્વ પ્રાપ્તિ પુરુષાર્થ, સદુપદેશદે, અપ્રમાદીબેન [૩૭] જિનવાણીથી રાગદ્વેષનો છેદ અને મોક્ષ
અધ્યયન-૧૧-“બહુશ્રુતપૂ” [૩૨૮-– સાધુ આચાર કથન પ્રતિજ્ઞા, અબુહશ્રુતનું સ્વરૂપ -૩૩૨] – શિક્ષા-અપ્રાપ્તિનું કારણ, પ્રાપ્તિના સ્થાનો [૩૩૩- - અવિનીત-સુવિનીતના લક્ષણો, જિજ્ઞાસુના ગુણો -૩૪૫] – બહુશ્રુતને શંખ, અશ્વ, યોદ્ધો અને હાથીની ઉપમા [૩૪૬-– બહુશ્રુતને વૃષભ, સિંહ, વાસુદેવ અને ચક્રીની ઉપમા -૩૫] – બહુશ્રુતને ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, કોષ્ઠાગારની ઉપમા
– બહુશ્રુતને જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુ પર્વતની ઉપમા