________________
૩પ૨
૭/ – આગમ વિષય-દર્શન અધ્યયન-“ઔરભીચ” [૧૭૯-– મહેમાન માટે પળાતા ઘેટાનું દષ્ટાંત, -૧૮૮] – બાળજીવોનું વર્ણન, તેનું ઘેટા સમાન મૃત્યુ [૧૮૯ – કાકિણી અને આંબાના દષ્ટાંતથી દેવસુખ ખોવાનો ઉપદેશ -૧૯૧] – દેવતાની તુલનાએ મનુષ્ય કામભોગની તુચ્છતા [૧૯૨- -ત્રણ વણિકનું દષ્ટાંત, ચાર ગતિની લાભાલાભ -૧૯] – બાળજીવની બે ગતિ, બાળ અને પંડિતગતિની તુલના [૧૯૮-– વ્રતિની મનુષ્ય ગતિ, વિશેષ પુન્યથી દેવગતિ -૨૦૫] – દેવની તુલનાએ મનુષ્ય કામભોગ, કામભોગ વિરક્તિ
– કામભોગ અનિવૃત અને નિવૃત્તના લાભાલાભ [૨૦-– બાળ જીવની અજ્ઞાનતા, અધર્મ આચરણ, દુર્ગતિ -૨૦૮] – પંડિત જીવનું ધૈર્ય, ધર્માચરણ, સુગતિ, ઉપસંહાર
અધ્યયન-૮-કાપિલિય” [૨૦૯-– દુર્ગતિ નિષેધના ઉપાયનો પ્રશ્ન-સ્નેહત્યાગ કથન -૨૧૩] – કપિલ મુનિનો ઉપદેશ, કર્મબંધના હેતુ, તેનો ત્યાગ
– કામભોગ ત્યાગ, આત્મરક્ષા, અજ્ઞાની આસક્તની વિપદા [૨૧૪] કામભોગ ત્યાગ કઠીન, વ્રતી સાધકને સહેલો [૨૧૫- – બાળ જીવની દુર્ગતિ, પ્રાણવઘનિષેધ, કર્મનિર્જરા -૨૨૦) – એષણા સમિતિ, પ્રહરૈષણા, જીવન નિર્વાહ [૨૨૧] સાધુનું લક્ષણ-નિમિત્ત, સ્વપ્નાદિ ફળ કથન ન કરે [૨૨૨- - અસંયમી, આસક્ત જીવોની અસુર કાર્યમાં ગતિ -૨૨૩] – ભવભ્રમણ અને બોધિદુર્લભતા [૨૨૪- - લોભીની મનોદશા, સ્ત્રી સ્વરૂપ-આસક્તિત્યાગ -૨૨૮] - કપિલ મુનિ વર્ણિત ધર્મ આરાધનથી ઉચ્ચ ગતિ
અધ્યયન-૯-“નમિપ્રવજ્યા” [૨૨૯- નમિરાજાને જાતિ સ્મરણ, અભિનિષ્ક્રમણ, ગૃહત્યાગ -૨૩૩] મિથિલામાં કોલાહલ, બ્રાહ્મણ રૂપે શકેન્દ્ર આગમન [૨૩૪-– મિથિલા વિશે શકેન્દ્રનો પ્રશ્ન, નમિ રાજર્ષિનો ઉત્તર -૨૩૮] - વૃક્ષનું દષ્ટાંત, વૃક્ષ તુટતા તેના આશ્રિત પક્ષીનું રૂદન [૨૩૯- – ભસ્મીભૂત મહેલનો પ્રશ્ન-એકત્ત્વ ભાવથી સુખનો ઉત્તર -૨૫૦] -નગર સુરક્ષાનો પ્રશ્ન-સંસારમુક્ત આત્માનો ઉત્તર