________________
|
૩૮
૧/૧/૩ – આગમ વિષય-દર્શન [૨૧] મહાપુરુષે આચરેલ માર્ગ [૨૨] સંયમ માર્ગ [૨૩] અપ્લાયમાં જીવોનું અસ્તિત્વ [૨૪] –અપ્લાય હિંસાથી વિરમે તે મુનિ
– અપ્લાય હિંસામાં થતા દોષોનું દર્શન. – અપ્લાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા
– અપ્લાય હિંસાથી અનેક જીવોની હિંસા [૨૫] અપ્લાયિક જીવોનું સ્વરૂપ [૨] અપ્લાયના શસ્ત્ર [૨૭] અખાયિક હિંસાથી અદત્તાદાન દોષ [૨૮] અપ્લાય સંબંધે અન્ય મત. [૨૯] અપ્લાયના હિંસક [૩૦] અપ્લાય સંબંધે અનિશ્ચિત મત. [૩૧] – અપ્લાયના હિંસકને વેદનાનું અજ્ઞાન
– અપ્લાયનો અહિંસક વેદનાનો જ્ઞાતા – અપ્લાય હિંસાથી અટકવાનો ઉપદેશ – અપ્લાયનો જ્ઞાતા તે જ મુનિ.
(૧) ઉદ્દેશક - ૪ - “અગ્નિકાચ”. [૩૨] અગ્નિકાયિક જીવોનું અસ્તિત્વ [૩૩] અગ્નિકાયિક જીવોની વેદનાના જ્ઞાતા [૩૪] અગ્નિકાયિક જીવોની વેદનાના પ્રત્યક્ષદર્શી [૩૫] અગ્નિકાયના હિંસક [૩] અગ્નિકાયની હિંસાની આકરણીયતા [૩૭] – અગ્નિકાય હિંસાથી વિરમે તે મુનિ
– અગ્નિકાય હિંસામાં થતા દોષોનું દર્શન – અગ્નિકાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા.
– અગ્નિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૩૮] અગ્નિકાય હિંસાથી દુઃખી થતા જીવો.
– અગ્નિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન – અગ્નિકાયના અહિંસક તે વેદનાનો જ્ઞાતા – અગ્નિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ – અગ્નિકાય જ્ઞાતા તે જ મુનિ
|
|
[30]