________________
આચાર-શ્રુ.૧, અ.૧, ૩.૧
૧ આચાર
www
અંગસૂત્ર-૧ - વિષયાનુક્રમ
[ શ્રુતસ્કન્ધ-૧- H શસ્ત્ર પરિજ્ઞા’
અધ્યયન-૧ઉદ્દેશક-૧- જીવ અસ્તિત્વ
આરંભ વાક્ય
[૧] [૨]
પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [૩] પૂર્વભવ કે પુનર્જન્મનું અજ્ઞાન
[૪]
—જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂર્વા-૫૨ જન્મનું જ્ઞાન, – પૂર્વા પર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્વ [૬-કર્મબંધ પરિક્ષા
-૧૨] – કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો.
– કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવ ભ્રમણ – જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયા થી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે.
“પૃથ્વીકાય”.
(૧) ઉદ્દેશક ૨
[૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] —પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ —આ હિંસાથી વિરમે તે મુનિ
– અસંખ્યેય જીવહિંસા રૂપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૬] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭] —પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા. – પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા.
– પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત – પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન
GOR
[૧૮] – પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા.
– પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. – પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ.
-
(૧) ઉદ્દેશક - ૩ [૧૯] અનગાર-સ્વરૂપ (માયા ન કરવી તે) [૨૦] સંયમ શ્રદ્ધા ટકાવવાનો ઉપદેશ.
“અપ્કાય'.
62