________________
૩૬
[1] પૃષ્ઠાંક વિશે સ્પષ્ટીકરણ
-0
--
--
[૨] અનુક્રમ
વિષયાનુક્રમ સંબંધે કંઇક
અહીં ત્રણ પ્રકારના પૃષ્ઠાંકો છે – મૂલાગામ, અનુવાદ, સટીક ‘મૂલાગમ’'એ ૪૫–આગમોનું ફક્ત મૂહ નું પ્રકાશન છે. ‘‘અનુવાદ’’એ ૪૫-આગમોનાં ગુજરાતી અનુવાદનું પ્રકાશન છે. ‘‘સટીકં’' એ ૪૫-આગમોના મૂછ ઉપરાંત નિવ્રુત્તિ, વૃત્તિ ભાષ્ય, પૂર્તિ સહિતનું પ્રકાશન છે.
આગમ વિષય-દર્શન
મૂલાગમનો ક્રમાંક જોવા માટે અમારું ગામ દુત્તાધિપ્રકાશન જોવું જેના-૪૫-પુસ્તકો છે. જે આગમનો વિષય જોવો હોય તે આગમનું પુસ્તક લેતા આ પૃષ્ઠાંકો મળી રહેશે. અનુવાદનો ક્રમાંક જોવા માટે અમારું “આગમદીપ” પ્રકાશન જોવું જેના-૭-પુસ્તકો છે. સાત પુસ્તકોમાં સમાવેલ ૪૫-આગમ અનુવાદમાં કોઇપણ એક પુસ્તક જોશો તો ક્યુ આગમ કયા ભાગમાં છે તે માહિતી મળી જશે, એ માહિતીને આધારે અહીંઆપેલક્રમાંક મુજબ વિષય મળશે.
સટીકનો ક્રમાંક જોવા માટે અમારું “નવુત્તાળિ-સટી♥ જોવું જેના-૩૦-પુસ્તકો છે. પ્રત્યેક પુસ્તકમાં કર્યું આગમ કયા વિભાગમાં છે તેની માહિતી આપેલ છે. આ માહિતીને આધારે તમારે જે આગમનો વિષય જોવો હોય તે આગમમાંથી જોઇ શકાશે.
-
આ અનુક્રમ ને મૂલાંક કે સળંગ ક્રમાંક પણ કહી શકાય.
પ્રત્યેક આગમમાં સૂત્ર હોય કે ગાથા હોય અમે સળંગ ક્રમાંકમાં જ આપેલા છે. આ અનુક્રમ અમારા ‘‘જ્ઞાન સુત્તાળિ-મૂત્રં, ‘‘આગમદીપ''-ગુજરાતી અનુવાદ અને ગામ સુત્તાળિ-સટીરું એ ત્રણે પ્રકાશનમાં એક જ સરખા છે.
-
તમારે કોઇપણ વિષય જોવાની ઇચ્છા થાય તો આ અનુક્રમને આધારે મૂળ, અનુવાદ કે ટીકા એ ત્રણમાંનુ કોઇપણ પ્રકાશન ખોલો-અનુક્રમ આનો આજ મળશે.
[૩] સમાવિષ્ટ ગાથા – ગાથાંકોનો સમાવેશ અનુક્રમમાં થઇ જ જાય છે. અહીં તો ફક્ત ગાથા કેટલી આવેલી છે તેની માહિતી માટે જ અલગ અંકો મુકેલા છે. એટલે અનુક્રમ એ સૂત્ર છે અને ગાથા અલગ છે તેમ માનવું નહીં.
[૪] બૃહત્ વિષયાનુક્રમનું નામ “આગમ વિષય દર્શન” રાખેલ છે. ત્યાં અમે પૃષ્ઠાંકો – આપેલ નથી. ફક્ત અનુક્રમ અર્થાત્ મૂલાંક જ આપેલા છે. કેમકે ‘‘મૂલાંક’’ અમારાં ત્રણે પ્રકારના ‘‘આગમપ્રકાશનો’’માં એક સરખા જ છે. જેથી મૂલ, અનુવાદ કે ટીકા ગમે તે જોવામાં આ મૂલાંક ઉપયોગી થઇ શકે તેમ છે.