________________
૩૫૦
૨/ - આગમ વિષય-દર્શન અધ્યયન-૨-“પરિષહ' [.૪૯- – ભગવંત કથિત બાવીસ પરીષહ, તેના નામ, પરીષહ -.૫૦] સહેવાની પ્રેરણા, પરીષહ કથન પ્રતિજ્ઞા [.પ૧- – સુઘા, પિપાસા, શીત, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૬૦] – ઉષ્ણ, દશમશક, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૬૧ - અચેલ, અરતી, સ્ત્રી-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -૭૨] – ચર્યા, નિષધા, શયા-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૭૩ – આક્રોશ, વધ, યાચના પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૮૪] – અલાભ, રોગ, તૃણ પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૮૫- -- ભલ્લમલ, સત્કાર પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૯૪] – પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૯૫] પરીષહોનું સ્વરૂપ સમજી તેનાથી પરાજીત ન થવું
અધ્યયન-૩-“ચાતુરંગીચ” [.૯૬] ચાર અંગોની દુર્લભતા-મનષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિ [.૯૭– – મનુષ્યભવ, સદ્ધર્મ શ્રવણ, શ્રદ્ધાની દુર્લભતા -૧૦૫ – સંયમ પૂર્વક વિરમવું દુર્લભ [૧૦- –ચાર અંગોની પ્રાપ્તિનું આલોક-પરલોકમાં ફળ -૧૦૮] – કર્મબંધના કારણો જણવાથી સાધકની ઉર્ધ્વગતિ [૧૦૯-– ચાર અંગોની પ્રાપ્તિ ના ફળ-દેવગતિ, તેના સુખ -૧૧૫] – મનુષ્યગતિ, તેના સુખ-સિદ્ધપદ પ્રાપ્તિ
અધ્યયન-૪-“અસંખર્ચ” [૧૧-– અપ્રમાદનો ઉપદેશ, ધનોપાર્જનથી અશુભગતિ -૧૨૦] - ચોરનું દષ્ટાંત, ધનમાં ભાગ લેનાર, સ્વજન
કર્મફળમાં ભાગ ન લે, દીવાનું ઉદાહરણ [૧૨૧] અપ્રમાદનો ઉપદેશ, ભારંડ પક્ષીનું દષ્ટાંત [૧૨૨] સાધકને દોષથી ડરવા અને ગુણોત્કર્ષ માટે ઉપદેશ [૧૨૩] સ્વછંદતા નિષેધ, અપ્રમતતા ઉપદેશ, ઘોડાની ઉપમા [૧૨૪- – પ્રમત્તને અંતિમ સમયે દુઃખ, અપ્રમાદનો ઉપદેશ -૧૨૭] – રાગ, દ્વેષ, કષાય નિવૃત્તિ માટેનો ઉપદેશ [૧૨] – સંસ્કારહીન, તુચ્છતાદિ દુર્ગુણીનો સંગ ન કરવો
– જીવનના અંત સુધી સદ્ગણ સાધના કરવી