________________
‘ઉત્તરયણ''
૪૩ ઉત્તરજ્ડચણ-મૂલસૂત્ર-૪-વિષયાનુક્રમ
અધ્યયન-૧-‘વિનયશ્રુત”
[..૧–– વિનયધર્મ નિરૂપણ કથન, વિનીત અવિનિતના લક્ષણ -. . ૫] — દુઃશીલ ને સડેલા કાનવાળી કૂતરી અને ભૂંડની ઉપમા – દુઃશીલ, બહુભાષી, અકૃત્ય સેવીનો સર્વત્ર અનાદર [..ī] આત્મહિત ઇચ્છુક માટે વિનયની આવશ્યક્તા [..૭] વિનયથી શીલની પ્રાપ્તિ, બુદ્ધપુત્રનો સર્વત્ર આદર [..૮] સાર્થક અધ્યયન માટે પ્રેરણા, નિરર્થક વાતનો નિષેધ [..૯] અનુશાસન સમયે ક્ષમા રાખે, ક્ષુદ્રની સંગતિ ન કરે [.૧૦] ક્રોધ અને બહુભાષણ ન કરે, યથા સમય સ્વાધ્યાય કરે [.૧૧] આવેશવશ સેવેલ દોષ ન છુપાવે પણ આલોચના કરે [.૧૨] – અવિનયીને દુર્બલ ઘોડાની, વિનયીને અશ્વની ઉપમા
– ગુરુજનના અભિપ્રાયાનુસાર આચરણનો આદેશ [.૧૩] – અવિનયી શિષ્ય મૃદુ ગુરુને પણ કઠોર બનાવી દે
– વિનયી શિષ્ય કઠોર સ્વભાવી ગુરુને મૃદુ બનાવી દે [.૧૪] ~ અકારણ બોલવાનો અને મિથ્યાભાષણનો નિષેધ
– શાંત રહેવાનો તથા નિંદા-સ્તુતિમાં સમાન રહેવાનું વિધાન [.૧૫- - આત્મ નિગ્રહ ઉપદેશ, તેનું ફળ, તેની વિચારણા –. ૧૭] – જાહેરમાં કે એકાંતમાં પ્રતિકૂળ આચરણ નિષેધ [.૧૮- – ગુરુજન નજીક બેસવાની વિધિ, બોલાવો ત્યારે તુરંત -.૨૨] ઉપસ્થિત થવાનું વિધાન, પ્રશ્નોત્તર વિધિ [.૨૩] – વિનયી પૃચ્છાથી સૂત્રાર્થની યથાશ્રુત પ્રાપ્તિ [.૨૪–– સાધુની ભાષા, એકલ સ્ત્રી સાથે વાત ન કરવી -.૨૯] – ગુરુ જનના કઠોર શાસનથી સ્વહિત છે તે વિચારણા [.૩૦ – બેસવા સંબંધિ વિવેક, ભિક્ષામાં એષણા સમિતિ પાલન –.૩૭] – ઘોડાના દૃષ્ટાંતે વિનયી-અવિનયીનું સ્વરૂપ – ગુરુજનોને વિનયીથી સુખ, અવિનયીથી દુઃખ [૩૮–– અનુશાસન અને વિનિત-અવિનિતની વિચારણા
-
-
–
-.૪૪] – અપ્રસન્ન ગુરુને વિનિત શિષ્ય મિષ્ટ વચનથી પ્રસન્ન કરે જીત વ્યવહા૨ી મુનિ નિંદા પાત્ર ન બને, ગુરુ પ્રત્યે વ્યવહાર [.૪૫- – વિનમ્ર બનવા ઉપદેશ, વિનયથી શ્રુતલાભ અને -.૪૮] ઉભયલોકમાં સુખ, ઉપસંહાર–
૩૪૯