________________
૩૪૮
૧૦ – આગમ વિષય-દર્શન [૫૦૧] અમૂચ્છ, અજ્ઞાતભિષા, ક્રય વિક્રય વર્જન, નિસંગતા [૫૦૨-– વાણી સંયમ, સ્વગૌરવ ત્યાગ, અલોલુપતા, ઋયાદિત્યાગ –૫૦૪] - મદવર્જન, આર્યપદ ઘોષણા, કુશીલલિંગ વર્જન [૫૫] ભિક્ષુની ગતિનું નિરૂપણ
–1–1–
ચૂલિકા-૧-“રતિવાકયા” [૫૦૬-– સંયમ સ્થિરિકરણ ઉપદેશ, ભોગ માટે સંયમ છોડનારને -પ૧] ભાવિનું અજ્ઞાન, પરિતાપ, સંયમરૂચી અને સ્વર્ગ-નર્ક [૧૧૭] - ત્યાગ માર્ગ અને ત્યાગ ભ્રષ્ટની તુલના કરી આનંદમાં રહેવું [૫૧૮-– સંયમભ્રષ્ટ શ્રમણના આલોક-પરલોકના દુઃખ, ભોગાસક્તિ, -પર૪] કટુ વિપાક નિરુપણ, સંયમમાં મનસ્થિર કરવાના ઉપાય
– ઇન્દ્રિય દ્વારા અપરાજેય માનસિક સંકલ્પનું નિરૂપણ – સ્થિરીકરણ ઉપદેશનું ઉપસંહાર કથન
—X —-X —
ચૂલિકા-૨-“વિવિક્તચય' [પરપ) ચૂલિકા વિશે પ્રતિજ્ઞા કથન અને તેનો ઉદ્દેશ [પર-– વિષયથી સંસાર, વિષય વિરક્તિથી મોક્ષનો ઉપદેશ -પ૨૮] – સાધુને માટે ચર્યા, ગુણ-નિયમની આવશ્યક્તાનું કથન [પર૯-– છ વિહાર ચર્યા, ગૌચરી માટે નિષિદ્ધ સ્થાન, આહાર વિધિ -પ૩૨] – આહાર વિશુદ્ધિ, કાયોત્સર્ગ, અસંકિલષ્ટ મુનિ સાથે રહેવું [પ૩૪-– એકલ-વિહારના અધિકારી, વર્ષાવાસ, શેષકાળ ચર્યા -પ૩૭] – આત્મનિરીક્ષણનો સમય, ચિંતન, સૂત્ર અને પરિમાણ [૩૮] દુષ્યવૃત્તિ થતાં જ સાવધાન થઈ જવાનો ઉપદેશ [૩૯] પ્રતિબુદ્ધ જીવી, જાગરુક ભાવથઈ જીવનારનું સ્વરૂપ [૫૪] આત્મરક્ષા ઉપદેશ, આત્માની ગતિનું નિરૂપણ
-X—X
–
[૪૨] દસવેચાલિચ-મૂલસૂગ-૩નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ