________________
‘દસવેયાલિય'' ૨.૯, ૩.૩
-
(૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૬૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧ વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] – દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઇન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાન્ બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો (૯) ઉદ્દેશક-૪[૪૭૧- — સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ – ચારે સમાધિની આરાધના અને તેનું ફળ અધ્યયન-૧૦-‘‘સભિક્ષુ'
[૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરકિત, વમેલ ભોગો ન સેવે [૪૮૬– – જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ –૪૮૮] બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા
[૪૮૯] શ્રદ્ધા, આત્મૌપમ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૯૦] કષાય ત્યાગ, ચિત્ત સ્વૈર્ય, અકિંચન, ગૃહયોગવર્થે [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯૨- – સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાધ્યાયરતતા -૪૯૫] – કલકથા વર્જન, સુખ-દુઃખમાં સમભાવ [૪૯૬] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ [૪૯૭] દેહ વિસર્જન, સહિષ્ણુતા, અનિદાનના [૪૯૮] પરીષહ વિજય, શ્રામણ્યરતના [૫૦] સંયમ, અધ્યાત્મત, સૂત્રાર્થજ્ઞાન,
-
૩૪૭