________________
૩૪૩
“દસયાલિય” અ.૫, ઉ.૨ [૨૧૧ - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] – ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૨૧ – તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫ – માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન
અધ્યયન-ક-“મહાચારકથા” [૨૨૬-– રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] – નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧- અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ
વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮-– સ્થાન-૩- અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] – સ્થાન-૪- અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- – સ્થાન-પ- અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ
પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- સ્થાન-ડ- નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] – રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯-– સ્થાન-૭ થી ૧૨- પૃથ્વી યાવતુ ત્રસકાયની જયણા વિશે -૨૭૦] – પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસએ છ
કાયની હિંસા ન કરવી, પૃથ્વી આદિ છકાય- હિંસાના
દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧-– સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪] – નિયાગ, તિ, ઔદેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫-– સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] – સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો
નિષેધ, તેના કારણ, તેનો અપવાદ [૨૮૧- સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતા દોષો, તેના અપવાદ [૨૮૫- – સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧) – સ્થાન-૧૮- વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ