________________
૩૪૪
૭ - આગમ વિષય-દર્શન અધ્યયન-૯-“વફશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- – સાધુ કેવી ભાષા ન બોલે? કેવી ભાષા બોલે? -૨૯૭] – સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] – અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯-– સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] – શક્તિ ભાષા ન બોલે, નિઃ શક્તિ ભાષા બોલે [૩૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [૩૦૮-– પારિવારિક મમત્ત્વ સૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] – મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ
– નામ અથવા ગોત્રથી સંબોધન કરવું
' – પંચેન્દ્રિય પ્રાપ્તિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- – હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] – ગાય, બળદ આદિ માટે બોલવા-ન બોલવા યોગ્ય વચનો [૩૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] – સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [૩૩] વિક્રયઆદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [૩૩૮- –ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] – ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- – અસાધુને સાધુ ન કહે, ગુણવાન ને જસાધુ કહે -૩૪૩] – જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪ – વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪૬] – મેઘ, આકાશ અને રાજ વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- – ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] – નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ
અધ્યયન-૮-“આચારપ્રસિધિ” [૩૫૧] આચાર પ્રસિદ્ધિ પ્રતિજ્ઞા કથન