________________
૩૩૩
માનસી” અ.૨, ઉ.૩ જિ- - અબોધિલાભના કારણો, તેના ત્યાગનો ઉપદેશ ૪૬૫] – પ્રાયશ્ચિત્તની આવશ્યક્તા, ભાવશલ્ય નિવારણ –પ્રમાદથી પાપવૃદ્ધિ, શુદ્ધિ માટે આલોચનાની જરૂર
અધ્યયન-૩-“કુશીલ લક્ષણ” [૪૬૬-– બે અધ્યયનની વાચના શ્રમણ માટે, ત્રીજું શ્રમણ-શ્રાવક માટે -૪૭૪] – અયોગ્યને વાંચના દાનનું કટુ ફળ, અધ્યયન વિધિ ૪િ૭૫- - વાચના કોની પાસે લેવી?, વાચના કેવી રીતે લેવી? -૪૯૨] – કુશીલના લક્ષણ-ભેદ-ઉપધાનની આવક્યતા [૪૯૩- – ઉપધાનની વિધિ, પંચ મંગલ મહાશ્રુત સ્કંધનો અર્થ ૫૮૯] – અરિહંતની મહત્તા, દ્રવ્ય-ભાવપૂજા અને તેના અધિકારી
-દવ્ય-ભાવ સ્તવ સ્વરૂપ, તેના ફળનું વર્ણન પ૯૦૯ – પંચમંગલ મહાકૃત સ્કંધના ઉદ્ધાર વિશે વૃદ્ધવાદ -૫૯૬] – પંચમંગલ મહાશ્રુત સ્કંધ પછી શું શું ભણવું?, તેની વિધિ
– ચૈત્ય વંદનાદિ સૂત્રો ભણ્યા પછી શું કરવું? વર્ણન [૫૯૭– – વર્ધમાન વિદ્યા, વિદ્યાની સાધના અને તેનો પ્રભાવ ૫૯૯] – પંચનમસ્કારની મહત્તા, સર્વશ્રત ઉપધાન વિધિથી લેવું [00 – પંચમંગલ શ્રુતસ્કંધ ભણવાના નિયમો, અને તેનો લાભ છos] – તપ, ઉપધાનની જરૂર, જ્ઞાનાવરણીય ઉદયવાળાનું કર્તવ્ય [0- - સ્વાધ્યાયની જરૂર, દર્શન કુશીલના ભેદ-પ્રભેદો -પ૩] – ચારિત્ર કુશીલના ભેદ-પ્રભેદ, તપકુશીલના ભેદાદિ -કુશીલ સંસર્ગ ત્યાગનો ઉપદેશ
અધ્યયન-અ “કુશીલ સંસી' [૫૪-- કુશીલ સંસર્ગ વિષયે સુમતિ શ્રાવકનું વર્ણન -૬૮૩] – સુમતિની ગતિ પરમાઘામિની ગતિ, અંડગોલિક મનુષ્ય
– સુમતિનું ભવભ્રમણ, આગમ વિરુદ્ધ વર્તનનું ફળ – પાંચ મહાવ્રતના ભંગનું દષ્ટાંત, સુશ્રમણ-સુશ્રાવક - કુશીલ સંસર્ગ વર્જી નાગિલનું મોણ ગમન
અધ્યયન-૫-નવનીતસાર' [૬૮૪- - ઉન્માર્ગી ગચ્છવાસથી મોક્ષ ન થાય, સંસાર વૃદ્ધિ -૯૨] – સન્માર્ગી ગચ્છવાસ ઉપદેશ, ઉત્તમ ગચ્છ સ્વરૂપ