________________
૩૩૨
૧/ - આગમ વિષય-દર્શન [૨૦૯-– પાપનું સ્વરૂપ, પાપત્યાગ વિના નિઃ શલ્ય ન થાય -૨૨૫] – આલોચના અને નિઃ શલ્યતાથી થતા લાભોનું વર્ણન
અધ્યયન-૨-“કમપિાક-પ્રતિપાદના”
ઉદેશક-૧[૨૨૬-– નિર્મુલ શલ્યોદ્ધાર કરેલ આત્માની વિચારણા -૨૫૩] – સંજ્ઞી, અસંજ્ઞી વ્યાખ્યા, જીવોના દુઃખનું વર્ણન - મનુષ્યનું દુઃખ, દુઃખના ત્રણ ભેદ અને પર્યાય શબ્દો
(૨) ઉદ્દેશક-ર[૨૫૪-– શારીરિક દુઃખ વર્ણન, કુંથુઆના જીવનું દુઃખ વર્ણન -૨૬૬] – કુંથુઆને ખણતા મનુષ્યનું ધ્યાન, તે કર્મનો વિપાક [૨૬૭- - કુંથુઆના સ્પર્શથી મનુષ્યની અવસ્થા, સમભાવ ઉપદેશ, -૨૮૮] – કુંથુઆના દાંતથી સંસારના સર્વદુઃખનું ચિંતન – વચન હિંસા ના કટુ વિપાકો, ચોરી આદિના કટુ ફળ
(૨) ઉદેશક-૩[૨૮૯-– મનુષ્યના શારીરિક દુઃખ, મૈથુન-પરિગ્રહાદિનું ફળ, -૩૦૦] – કષાયના કટુ ફળ, વ્રતભંગ-મિથ્યાત્વ આદિ દોષ [૩૦૧-– દોષ શુદ્ધિ માટે આલોચના, પ્રતિક્રમણ આદિ વિધાન -૩૩૧] – શલ્યનું ફળ અને ભવ પરંપરા, બોધિ આદિ અપ્રાપ્તિ [૩૩૨-– ભાષા સમિતિ ઉપદેશ, આશ્રવ સેવીના ટુ ફળ, -૩૫૦] – કર્મબંધ વર્ણન, કર્મક્ષય કઈ રીતે કરવો? [૩૫૧- – કર્મનિર્જરાથી જ સુખ, કુંથુઆના શરીરનું વર્ણન, -૩૮૯] - દુઃખ સમયની વિચારણા, સ્ત્રી વિરક્તિ ઉપદેશ [૩૯૦- - છ પ્રકારના પુરુષનું વર્ણન, સ્ત્રીની ઉત્તમતા -૪૦૪] – અઘન્યા સ્ત્રીનું વર્ણન, સ્ત્રી અભિલાષી મહાપાપી છે [૪૦૫-– પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કોને? પુરુષ માટે સ્ત્રીની ઉપમાઓ -૪૧૧] – સ્ત્રી સંગનું ફળ, સ્ત્રી-સંગવર્જવાનો ઉપદેશ [૪૧૨-– સ્ત્રી સેવી વંદનને અયોગ્ય, વંદનથી અનંત સંસાર -૪૨૩] – પરિગ્રહત્યાગ ઉપદેશ, આરંભ ના કટુ વિપાકો [૪૩૪-– ભારે કર્મીની અવસ્થા, કુશીલાદિના સંગનું વર્જન, -૪૪૬] – પ્રાયશ્ચિત્તના લાભ, અબોધિબંધક ત્રણ બાબત
- મોક્ષમાર્ગના બે ભેદ, બંને માર્ગીના કર્તવ્યો