________________
“માનસીહ” અ.૧, ઉં.
૩૩૧ || ૩૯ મહાનસીહ-છેદસૂત્ર-ક-વિષયાનુક્રમ |
અધ્યયન-૧-“શલ્યઉદ્ધરણ” [..૧] – તિર્થ, અહંત વંદના, ઉપોદ્ધાત, મહાનિસીહ સૂત્રના
અધ્યયન માટે ઉપદેશ, અધ્યયન વિધિ [..૨] – આશ્રવ દ્વારનું વર્ણન, તેમાં પ્રવૃત્ત ન થવાનો ઉપદેશ [..૩- – શલ્યથી રહિત થવાનો ઉપદેશ, તે સૂચવતી ગાથાઓ -૧] - વૈરાગ્યભાવ, વિવિધ વિચારણા, ધર્મ-અધર્મ, સુખ-દુઃખ
આદિનું જ્ઞાન, આત્મતત્ત્વચિંતન, શુભગતિ [.૧૭- – શલ્યયુક્ત તપથી નિષ્ફળતા, અને આઠે કર્મનો સંયચ, - ૩૨] – દુર્ગતિ આદિ દુઃખદાયી બાબતો, શલ્યનું ફળ અને તેના ભેદ [.૩૩- – શલ્યને મૂળથી ઉખેડવું, જ્ઞાન-સંયમ-તપથી મોક્ષ - ૫૧] - નિઃશલ્યતાનું ફળ, શલ્ય ઉદ્ધરણની વિધિ-મંત્રજાપ [.પર- – મંત્રના વર્ણ લખવાનું કારણ, વિદ્યા કોને ન આપવી? - ૫૫ – મંત્ર જાપ પછીની વિધિ, શલ્યોદ્ધાર થયાની પ્રતિતિ [.૫૬- – શલ્યોદ્ધાર બાદની વિધિ અને વિશેષ ક્ષમાપના - ૭૦] – ક્ષમાપના ઘોષણાદિવિધિ, જ્ઞાન મહિમા, વંદના,
– શલ્યોદ્ધારણ ઉપદેશ મુજબ આલોચના, કેવળજ્ઞાન [૭૧- – કેવલજ્ઞાનોત્પત્તિના ભિન્નભિન્ન અવસ્થાનું વર્ણન -.૯૫] - શુભ ભાવના ભાવતા મુનિના લક્ષણો, આલોચના [.૯૬ – શલ્ય સહિત આલોચનાથી સંસારની વૃદ્ધિ, અધોગતિ -૧૧] – શલ્ય યુક્ત આલોચકનું સ્વરૂપ, તેના કટુ ફળ
– અયોગ્ય આલોચના, ભાવદોષ સેવી તેનું ફળ [૧૧૭- - શ્રમણીઓની આલોચના યાવત્ કેવળજ્ઞાન -૧૪૩] – તેમની શુભ ભાવના, ધર્મચિંતન, કેવલજ્ઞાન [૧૪૪– – આલોચના આપવા યોગ્ય સાધ્વીનું સ્વરૂપ -૧૫૭] – શલ્યયુક્ત આલોચના આલોચના કર્તા સાધ્વી, તેના કટુ ફળો [૧૫૮- - શલ્યરહિત કરનારનું સ્વરૂપ અને તેની મહત્તા -૧૭૧] – આલોચના ન કરનાર સાધ્વીઓનું વર્ણન
– આવા સાધ્વીની ગતિ અને કટુ વિપાકનું વર્ણન [૧૭૨-- નિઃ શલ્ય થવાનું દુષ્કર, નિઃ શલ્યતાના લાભો -૨૦૮] – ભાવ શલ્યથી ભવભ્રમણ, શલ્ય આલોચના ઉપદેશ