________________
૩૩૦
આગમ વિષય-દર્શન
“જીચકમ્પ’’-છેદસૂત્ર-૫-વિષયાનુક્રમ
૩૮
-
[..૧] – પ્રવચન વંદના, પ્રતિજ્ઞાકથન, જીતનો અર્થ-લાભ [..૨ – પ્રાયશ્ચિત્તનો મહિમા, – ચારિત્ર વિશુદ્ધિ, મોક્ષનો હેતુ ..૫] – પ્રાયશ્ચિત્તના દશભેદના નામ, આલોચનાનો અર્થ [.. – આલોચના પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત યોગ્યદોષો –. ૧૭] – તદુભય પ્રાયશ્ચિત્ત, વિવેક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [.૧૮- – વિવેક પ્રાયશ્ચિત્ત, કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો –.૩૦] – જ્ઞાનાતિચાર અને દર્શનાતિચારનું પ્રાયશ્ચિત્ત [.૩૧- — પાંચ મહાવ્રત, રાત્રિ ભોજનના અતિચારનું પ્રાયશ્ચિત્ત -.૪૪] – એષણા સમિતિ અતિચારના વિવિધ પ્રાયશ્ચિત્ત [.૪૫ – તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ, સામાન્ય-વિશેષ પ્રાયશ્ચિત્ત -.૬૮] –વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર તપ પ્રાયશ્ચિત્ત [.૬૯- – ગીતાર્થતા, સહનશક્તિ, સરળતા, શ્રદ્ધા આદિ -.૭૨] – સંઘયણ, શક્તિ, કલ્પસ્થિત, પરિણત આદિ ઉક્ત લક્ષણોનો આશ્રિને પ્રાયશ્ચિત્ત દાન
--
[.૭૩] જીતવ્યવહારાનુંસાર નિવિ થી અક્રમનું પ્રાયશ્ચિત્ત [.૭૪ – પ્રતિસેવના મુજબ પ્રાયશ્ચિત્ત, છેદ-મૂલ પ્રાયશ્ચિત્ત -૧૦૦] – અનવસ્થાપ્ય, પારંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [૧૦૧] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી વિશે વિશેષ વિધાન [૧૦૨] વર્તમાનમાં અનવસ્થાપ્ય, પારંચિત પ્રાયશ્ચિત્ત નિષેધ [૧૦૩] ઉપસંહાર કથન
— X — X —
[૩૮] ‘“જીયકલ્પ'' - છેદસૂત્ર-૫-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ