________________
૩૨૯
“દસાસુયફબંધ' દસાડ [૩] ક્રિયાવાદીનું સ્વરૂપ, જીવન, ગતિ, મોક્ષ [.૩ – દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, -.૪૭] અહોરાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત ત્યાગ, આરંભ ત્યાગ,
પ્રેષ્ય ત્યાગ, ઉદિષ્ટ ભોજન ત્યાગ, શ્રમણ ભૂત – આ અગિયાર શ્રાવક પ્રતિમાનું વર્ણન
સા-હ-
ભિપ્રતિમા [૪૮] ઉપોદ્યાત વાક્ય, બાર ભિક્ષુપ્રતિમાના નામો [.૪૯- – એકમાસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચતુર્માસિટી, -પ૨] – પંચમાસિકી, છમાસિકી, સાતમાસિકી, પહેલી સાતરાત્રિકી.
બીજી સાતરાત્રિકી, ત્રીજી સાતરાત્રિકી, અહોરાત્રિી, એકરાત્રિની – બાર ભિક્ષુ પ્રતિમાનું વિસ્તૃત વર્ણન, પાલન વિધિ
દસા-૮-પર્યુષણા [૫૩] – ભ૦ મહાવીરના પંચ કલ્યાણક (બાકી અતિદેશ).
દસા-૯-મોહનીય સ્થાનો [.૫૪- - ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, પર્ષદા, ભ૦ દ્વારા સંબોધન -.૯૩) –ત્રીશ મોહનીય સ્થાનો, મોહનીય કર્મબંધના કારણો
– ત્રીશ મોહનીય સ્થાનક વર્ણવતી ગાથાઓ – આ સ્થાનકનું અશુભ કર્મફળ, તેના ત્યાગનો ઉપદેશ
દસા-૧૦-આરતિસ્થાન [.૯૪] રાજગૃહ, ગુણશીલચૈત્ય, શ્રેણિક, ચેલ્લણા [.૫] – શ્રેણિક વર્ણન, ભ૦મહાવીર પધારે ત્યારે વસતિદાન આજ્ઞા 1.૯ – ભ૦ મહાવીર આગમન, શ્રેણિક રાજાને સમાચાર, હર્ષ -૧૦૧] - શ્રેણિક-ચેલણાનું વૃંગાર સજી રથમાં પરિવાર સાથે જવું T૧૦૨ - શ્રેણિક અને ચેલ્લણને જોઈને કેટલાંક સાધુ-સાધ્વીના મનમાં -૧૧૪] થયેલ સંકલ્પનું વર્ણન, ભo દ્વારા તેની પૃચ્છા
- નવ નિયાણાના સ્વરૂપનું સુંદર-વિસ્તૃત વર્ણન – નિયાણું કરનારની ગતિ, નિયાણા રહિત સંયમનું ફળ - સાધુ-સાધ્વી દ્વારા સ્વ સંકલ્પની આલોચના, ઉપસંહાર
""""""
– X
—X—
[૩૦] દસાસુયફબંધ-છેદસૂર-૪-નું વિષયદર્શનપૂર્ણ