________________
૩૨૮
૧/- આગમ વિષય-દર્શન |૩૦ દસાસુચક્રબંધ-છેદસૂત્ર-જ-વિષયાનુક્રમ
દસા-ન-અસમાધિ રથાના [..૧] - નમસ્કાર મંત્ર રૂપ મંગલ, ઉપોદ્દાત વાક્ય [..૨] (સ્થવિર ભગવંતે કહેલા) વિસ અસમાધિ સ્થાનો
સા-ર-સબલા [..૩] ઉપોદ્દાત વાક્ય, એકવીસ શબલ દોષના નામો
દક્ષા-૩આશાતના [..૪] ઉપદ્યાત વાક્ય, તેત્રીશ આશાતનાના નામો
સા-જ-ગણિસંપદા [..૫] ઉપોદ્દાત વાક્ય, આઠ પ્રકારની ગણિ સંપદાઓ [.. - – આચાર સંપદા-૫, શ્રુત સંપદા-૪, શરીર સંપદા-૪, -. ૧૩] - વચન સંપદા-૪, વાચના સંપદા-૪, અતિસંપદા-૪,
– પ્રયોગ સંપદા-૪, સંગ્રહ સંપદા-૪, વર્ણન [.૧૪- – વિનય શિક્ષાના ચાર ભેદ, શિષ્યની વિનય પ્રતિપત્તિ-૪-.૧૫ – ઉપકરણ ઉત્પાદન, સહાયતા, વર્ણસંજવલન, ભાર પ્રત્યારોહણતા (ચારે વિનયના ચાર-ચાર ભેદ)
દસા-પ-ચિત્તસમાધિ સ્થાન [.૧] – ઉપોદ્દાત વાક્ય, વાણિજ્યગ્રામ, દૂતિપલાશચૈત્ય
– જિતશત્રુ રાજા, ધારિણી રાણી, ભવીર-પર્ષદા [.૧૭] – ભ૦ મહાવીર દ્વારા સંબોધન, સાધુ-સાધ્વીના વિશેષણ,
– ચિત્તમાં સમાધિ ઉત્પન્ન કરતી દશ બાબતો [.૧૮- – ઘર્મધ્યાન, જતિ સ્મરણ જ્ઞાન, સ્વપ્ન દર્શન, દેવ દર્શન, -.૩૪] અવધિજ્ઞાન, અવધિ દર્શન, મનઃ પર્યવજ્ઞાન,
કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ મરણ આ દશચિત્ત સમાધિ સ્થાનની ઉત્પત્તિનું કારણ અને ફળ
દસા-૬-ઉપાશક પ્રતિમા [૩૫] – ઉપોદ્દાત વાક્ય, અગિયાર ઉપાસક પ્રતિમાના નામ
– અક્રિયાવાદીનું સ્વરૂપ, જીવ, નરક ગતિ