________________
૩૨૭
“વવહાર” ઉ.૯ [૨૪૫] પાણીની દત્તિનો અભિગ્રહ અને તેની વિધિ [૨૪૬-– અભિગ્રહના ત્રણ-ત્રણ ભેદ-વર્ણન -૨૪૮] – અભિગ્રહના બે ભેદ-વર્ણન
ઉદેશક-૧૦ [૨૪૯- - યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા તેનો -૨૫૦] સમય, વિધિ, અન્નપાણી આદિ વર્ણન [૨૫૧] વ્યવહારના પાંચ ભેદ-તેના નામ, ક્રમ, અર્થ [૨પ૨- – શ્રમણ સંબંધિ આઠ ચઉભંગીઓનું વર્ણન-૨૫૯] – પરોપકાર, સમુદાય કાર્ય, ગણસંગ્રહ, ગણશોભા અને
ગણ શુદ્ધિ એ પાંચ સાથે માન કરે, ન કરે – રૂપ અને ધર્મત્યાગ, ધર્મ અને ગણ મર્યાદા ત્યાગ
- પ્રિય ધર્મી અને દઢ ધર્મીત્વ [૨૬૦૯ - આચાર્ય ચઉભંગી-પ્રવજ્યા-ઉપસ્થાપના, ઉસ-વાચના - ૨૩] – અંતેવાસી ચઉભંગી- (આચાર્ય મુજબ) [૨૬૪- – સ્થવિર ત્રણ પ્રકારે, શિષ્ય ત્રણ પ્રકારે -૨૯] – બાળ સાધુ-સાધ્વી, તેની સાથે વ્યવહાર, ઋતદાન [૨૭૦- – આગમોનો પર્યાય આશ્રિત અધ્યયનકાળ -૨૮૪] – વૈયાવચ્ચના દશ ભેદ, વૈયાવચ્ચનું ફળ
[૩] વવહાર-છેદસૂત્ર-૩-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ