________________
૩૨૫
વવહાર” ઉ.૫
ઉદ્દેશક-૫[૧૨૭- - શેષકાળમાં વિચરણ-પ્રવૃર્તિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવજીંદણીને અન્ય ત્રણ સાથે કહ્યું [૧૩૧- – ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણાચ્છેદણીને અન્ય ચાર સાથે કહ્યું [૧૩૫- – ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવર્તિની કે ગણાવચ્છેદણી-૧૩] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩ – ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯-– બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧-– તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને
પદવી આપવી, વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪પ- – યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચે કલ્પ [૧૪૭] – સાધુ સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કહ્યું?
ઉદેશક-૬[૧૪૮] – સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ
– આજ્ઞાપૂર્વક કહ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯ – આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫૪] – સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું
કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫ - - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન
ઉદ્દેશક-૭[૧૦ – અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપને વિધિ -૧૬૪] – સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ [૧૫ – સ્વ અર્થે દીક્ષા દેવી, આચારશીક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પ, બીજાને અર્થે કહ્યું