________________
૩૨૪
૩ - આગમ વિષય-દર્શન
ઉદેશક-૩[.૬૬- – ગણ પ્રમુખ પદ ધારણ કરનારનું જ્ઞાન, પરિવાર, સ્થવિરની -.૬૭] આજ્ઞાની જરૂર, આજ્ઞારહિત ધારે તે પ્રાયશ્ચિત્ત [.૬૮- – ઉપાધ્યાય પદ, આચાર્ય-ઉપાધ્યાય ૫દ, આચાર્યાદિપદવી માટે -.૭૫] આવશ્યક દીલાપર્યાય, જ્ઞાન અને અન્ય ગુણો [.૭૬- - તરુણ સાધુને આચાર્ય-ઉપાધ્યાયાદિની અને સાધ્વીને -.૭૭] પ્રવર્તિનીની નિશ્રા વિના ન રહે, કાળ કરે તો બીજાને સ્થાપવા [.૭૮- – મૈથુન સેવીને પદવી આપવી ક્યારે કહ્યું, ક્યારે ન કલ્પ -.૯૪] – માયા મૃષાવાદીને કોઈપણ સંજોગોમાં પદવી આપવી ન કલ્પ
ઉદ્દેશક-૪[.૯૫- – શેષ કાળમાં વિચરણ આચાર્ય ઉપાધ્યાયને અન્ય એક - -.૯૮] સાથે અને ગણા વચ્છેદક ને અન્ય બે સાથે કહ્યું [.૯૯- -ચોમાસુ આચાર્ય ઉપાધ્યાયને અન્ય બે સાથે અને -૧૦૨] ગણાવચ્છેદકને અન્ય ત્રણ સાથે રહેવું કહ્યું [૧૦૩–– ગામ, નગરાદિમાં ઘણાં આચાર્ય ઉપાધ્યાય કે ગણાચ્છેદક -૧૦૪] માટે પણ શેષકાળ અને ચોમાસામાં ઉપરોક્ત નિયમ જાણવો [૧૦૫- – ચોમાસામાં વિચરણ કરતા જો કોઈ આચાયાદિ કાળ કરે તો -૧૦૬] અન્યને આચાર્યાદિ રૂપે સ્થાપવા આદિની વિધિ [૧૦૭– – બીમાર કે વેશમૂકીને જતા આચાર્યાદિની આજ્ઞાનુસાર બીજાને -૧૦૮] પદવી આપવી, ગણ વિરોધ હોય તો તેણે પદવી છોડી દેવી [૧૦૯–– ઉપસ્થાપના યોગ્યને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય-૧૧૧] ઉપાધ્યાયાદિને પ્રાયશ્ચિત્ત અને તેનો અપવાદ [૧૧૨] – જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ, સ્વીકારીને વિચરતા
સાધુને રત્નાદિક તથા બહુશ્રુતની નિશ્રાનું વિધાન [૧૧૩] – અનેક સ્વધર્મી સાથે વિચારવા સ્થવિરની આજ્ઞા લેવી
આજ્ઞા સિવાય વિચરે તો પ્રાયશ્ચિત્ત [૧૧૪-– અન્યગચ્છમાં જવા નીકળેલ સાધુ પાંચ રાત્રિ કે તેથી વધુ -૧૧૭] આજ્ઞા વિના વિચરે ત્યારે આવતા પ્રાયશ્ચિત્તના વિધાનો [૧૧૮ – શિષ્ય અને રત્નાધિકના પરિવાર તથા બહુશ્રુતતાને -૧૧૯] આધારે તેમનાં પરસ્પર વિનય અને ભક્તિ [૧૨૦- – બે સાધુ, કે પદસ્થ, ઘણાં સાધુ કે પદો સાથે વિચરે -૧૨૬] ત્યારે તેમનો વંદનાદિ વ્યવહાર