________________
‘‘વવહાર’’ ઉ.૧
૩૬ વવહાર-છેદસૂત્ર-૩-વિષયાનુક્રમ
ઉદ્દેશક-૧
[..૧ -.૧૮]
– માયાસહિત અને માયારહિત આલોચનાના પ્રાયશ્ચિત્ત સંબંધિ સૂત્રો-એકથી છ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન, એક વખત દોષ સેવે કે વારંવાર સેવે – દોષની આલોચનાની બે ચઉભંગી-ક્રમથી, માયાવિષયક [.૧૯] પ્રાયશ્ચિત્ત વાળા અને વિનાના સાધુ સ્થવિરની આજ્ઞા સિવાય એકમેક સાથે વ્યવહાર કરે તો પ્રાયશ્ચિત્ત
[.૨૦- – પરિહાર કલ્પ સ્થિત સેવા માટે બીજે જાય ત્યારે વિધિ -.૨૫] – ગણથી નીકળેલ સાધુ, ગણિ આદિને પુનઃ પ્રવેશની વિધિ [.૨૬- — પાર્શ્વસ્થ, સ્વચ્છંદાદિ પાંચેની પુનઃ ગણ પ્રવેશ વિધિ -.૩૨] ~ પાખંડી કે ગૃહસ્થ પણું સ્વીકાર્યા પછી પુનઃ ગણ પ્રવેશ-વિધિ [.૩૩– – આલોચના દાયક સ્વગચ્છના ન મળે તો તેના વિકલ્પો -.૩૫] – કોઇજ આલોચના દાતા ન મળે તો સ્વયં કરવાની વિધિ
ઉદ્દેશક-૨
[.૩૬- ~ બે કે અનેક સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંના એક-.૩૯] બંને, એક-અનેક દોષી હોય તો પ્રાયશ્ચિત્તાદિ વિધિ
[.૪૦] પરિહાર કલ્પસ્થિત બિમાર સાધુનું દોષ સેવન-પ્રાયશ્ચિત્ત [.૪૧ – ગણથી બહાર કાઢવાનો નિષેધ સૂચવતા સૂત્રો-.૫૨]
-
પરિહાર કલ્પસ્થિત ગ્લાનને, પારાંચિક પ્રાયશ્ચિત્ત વાહકને, વિક્ષિપ્તચિત્ત, ઉન્મત્ત, યક્ષાવિષ્ટ, ઉપસર્ગ પીડિત, ક્રોધાંધ, ભક્તપાન પ્રત્યાખ્યાની આદિ સાધુ
[.૫૩ – અનવસ્થાપ્ય કે પારંચિક ને ગૃહસ્થ વેષ આપી ને પુનઃ
.
-.૫૮] ગણમાં દાખલ કરવા વિષયક વિધિ
[.૫૯] આળ ચઢાવે ત્યારે તેની સત્યતા તપાસી પ્રાયશ્ચિત્ત દે [.50] મોહમત્તનો ગણત્યાગ અને પુનઃ પ્રવેશ વિધિ [.૬૧] યોગ્ય પદવીધરના અભાવે અલ્પકાળ પદવીદાન વિધિ [.૬૨- - પારિહારિક-અપારિહારિકનો પરસ્પર વ્યવહાર આદિ ~.૬૫] – સ્થવિર માટે પરિહાર કલ્પસ્થિત આહાર લાવે ત્યારે આહાર અને પાત્ર સંબંધિ વિધિ
૩૨૩