________________
૩૨૨
૪ - આગમ વિષય-દર્શન [૧૩૯-– ઉપાશ્રયની છતની ઊંચાઈ અને શેષ કાળ તથા -૧૪૨] વર્ષાવાસમાં તેનું કવ્યાકધ્ય વિધાન
ઉદ્દેશક-૫[૧૪૩-– દેવ કે દેવી રૂપ વિફર્વણા કરી સાધુ-સાધ્વી સાથે મૈથુન-૧૪૬] સેવે અને સાધુ-સાધ્વી તે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત [૧૪] કલહ ઉપશાંતિ સિવાય ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત [૧૪૮-– સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસત પછી આહાર હોય તો તેની વિધિ. -૧૫૧] આહાર કરે કે બીજાને આપે તો પ્રાયશ્ચિત્ત [૧૫૨] રાત્રીના કે વિકાલે ઉછારો આવે તો તેની વિધિ [૧૫૩- – સચિત્ત રજ, પાણી આદિ યુક્ત આહાર સંબંધે વિધિ -૧૫] – સાધ્વીને ઉત્સર્જન સમયે પશુપક્ષીનો સ્પર્શ થાય અને
તે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૧૫૭- – સાધ્વીને એકલા-રહેવું, ગોચરી, વિચાર-વિહાર ભૂમિમાં -૧૬૧] ગમનાગમન, વિહાર, ચોમાસુ ન કલ્પ [૧૨-– સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત હોવું, વસ્ત્રરહિતપણે -૧૬] કાઉસ્સગ્ગ ગામાદિ બહાર આતાપના દિન કલ્પ [૧૬૭- – સાધ્વીજીને અકથ્ય દશ બાબતોનું વર્ણન. -૧૭૯] – સાધુને આકુંચન પટક રાખવો કલ્પ [૧૮૦- – સાધ્વીને અકથ્ય અને સાધુને કલ્ય બાબતો -૧૮૯] સાવશ્રય આસન, સવિષાણ પીઠ, નાળચાવાળું તૂમડું,
ગોળ દાંડીની પાત્ર કેસરિકા, રજોહરણ [૧૯૦૯ – માનવમુત્ર સંબંધે નિષેધ, કાલાતિક્રાંત એવા આહાર -૧૯૩] વિલેપન, અભંગ, કલ્કાદિ નિષેધ [૧૯૪] પરિવાર કલ્પ સ્થિતને વૈયાવચ્યાર્થી વિશેષ નિયમ [૧૯૫] આહાર સંબંધે ગૃહસ્થ ઘેર જવા વિશે નિયમ
ઉદ્દેશક-૬[૧૯૬-– છ કુવચન બોલવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય છ પ્રસંગ -૨૧૫] અને તેની વિધિ, વિશેષ કારણે સાધુ-સાધ્વીને પરસ્પર
સહાય કરે તો જિનાજ્ઞા ભંગ ન થાય – આચારમર્યાદાના છ ઘાતક, છ આચાર મર્યાદા [૩૫] “બુકતકપ્પ” છેદ સૂત્ર-૨- વિષયદર્શનપૂર્ણ