________________
૩૨૧
બૃહત્ કમ્પ” ઉ.૩
ઉદેશક-૩[.૮૧- સાધુ-સાધ્વીને એકમેકના ઉપાશ્રયમાં બેસવું, સુવું, -.૮૨] આહાર ગ્રહણ, સ્વાધ્યાય આદિનો નિષેધ [.૮૩- – ચર્મવસ્ત્ર વિશે વિધિ-નિષેધ, અવગ્રહાનંતક આદિ -૯૧] રાખવાના વિધિ-નિષેધ, સાધ્વીની વસ્ત્ર ગ્રહણ વિધિ [.૯૨- - દીક્ષા અવસરે વસ્ત્ર, પાત્ર, આદિ ગ્રહણની મર્યાદા -.૯૭] - વસ્ત્ર ગ્રહણ વિધિ-નિષેધ, રાત્મિક માટે વસ્ત્ર,
શવ્યા, સંસ્તારક ગ્રહણ મર્યાદા [.૯૮- – ગૃહસ્થને ત્યાં બેસવા કે પ્રશ્નોત્તરના વિધિ-નિષેધ -૧૦૪] – શય્યાસંસ્તારક લેવા-દેવા વિશે વિધિ-નિષેધ [૧૦૫- – ભૂલથી પડી રહેલ વસ્તુ ઉપભોગના વિધિ-નિષેધ -૧૦૮] – સ્વામી રહિત સ્થાને રહેવાના વિધિ-નિષેધ [૧૦૯] – શત્રુ છાવણી નીકટ ગામમાં રહેવાની વિધિ [૧૧] – ભિક્ષાચર્યાના ક્ષેત્રની મર્યાદા
ઉદ્દેશક-જ[૧૧૧ – અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૨] – પારાંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૩] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૪-– દીક્ષા, ઉપસ્થાપના, શિક્ષાદીના અપાત્ર ત્રણ -૧૧] – વાચના દેવી કોને કહ્યું, કોને ન કહ્યું [૧૧૭- - દુર્બોધ્ય, સુબોધ્ય ત્રણ, ગ્લાનાદિ અવસ્થામાં વિજાતીય -૧૨] સેવા લેવામાં પ્રાયશ્ચિત્ત વિધાન [૧૨૧- – કાલ કે ક્ષેત્રાતિક્રાન્ત આહાર સેવીને પ્રાયશ્ચિત્ત -૧૨૪] – દોષીત આહાર સંબંધે વિધિ-નિષેધ [૧૨૫- – સાધુ, ગણાવચ્છેદ, આચાર્યને ગચ્છ બદલવાની અને -૧૩૩] અન્ય ગચ્છ સાથે માંડલી વ્યવહાર આદિની વિધિ [૧૩૪-– મૃત સાધુ સંબંધિ વિધિ, કલહ થાય ત્યારે ક્ષમાયાચના -૧૩૫ – પૂર્વે આહાર, સ્વાધ્યાય, શૌચ, વિહારનો નિષેધ
– પ્રાયશ્ચિત્ત અર્થે અન્યત્ર જવાની વગેરે વિધિ [૧૩૬- – પરિવાર વિશુદ્ધ તપસીની વૈયાવચ્ચ વિધિ -૧૩૮] – પાંચ મહાનદી પાર કરવાની વિધિ, મર્યાદા