________________
૩૨૦
૧/- આગમ વિષય-દર્શન હત કમ્પ-છંદ-૨- વિષયાનુક્રમ
૩પ
ઉદેશક-૧[..૧- - કેળાના ગ્રહણ વિશે વિધિ-નિષેધ -..૯] - ગામ, નગર આદિમાં રહેવાની કાળમર્યાદા [.૧૦] – ગામ, નગર આદિમાં રહેવાની વિધિ-નિષેધ -૧૩] – હાટ, બજાર આદિ મધ્યે રહેવાના વિધિ-નિષેધ [.૧૪- બારણા વગરના સ્થાને રહેવાના વિધિ-નિષેધ -.૧૭] –માત્રક (પાત્ર) સંબંધે વિધિનિષેધ [.૧૮- – પડદો રાખવો કલ્ય, જળાશયે નિષેધ કૃત્ય -.૨૯] – સચિત્ત વસતિ અકથ્ય, સાગાદિનિશ્રાકૃત કે
સાગારિક ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ [.૩૦- - પ્રતિબદ્ધ ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ -.૩૩] - ગૃહ મધ્યે રસ્તાવાળી વસતિના વિધિ-નિષેધ [.૩૪- – કલહ થાય તો શું કરવું? તેની વિધિ, હેતુ -.૩૭] – વિહાર વિશે વિધિનિષેધ, રાજારહિત કે વિરોધી
રાજ્યમાં જવા-આવવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત [.૩૮- – વસ્ત્ર, પાત્રાદિ વિષયે ગ્રહઔષણા -.૪૭] – રાત્રે કે વિકાલ આહાર-ગ્રહણ નિષેધ, વસ્ત્ર-પાત્ર આદિ
ગ્રહણના વિધિ-નિષેધ, સંખડી ભોજન નિષેધ [.૪૮- – રાત્રે કે વિકાલે વિચાર-વિહાર ભૂમિમાં એકલા જવાનો નિષેધ -.૫૦] આર્યભૂમિમાં વિહાર કહ્યું
ઉદેશક-૨[૫૧- ચોખા, ઘઉં આદિ વાળા સ્થાને નિવાસનો વિધિ-નિષેધ -.0] – મદિરા કે, પાણીના ભરેલ ઘડા હોય, અગ્નિ બળતો હોય
દૂધ-દહીં આદિ પદાર્થો હોય તે સ્થાને નિવાસ વિધિ-નિષેધ [.૧ – નિવાસ સ્થાન સંબંધે વિધિ-નિષેધ - ૭૪] – સાગારિક વિશે નિર્ણય, તેના આહારના વિધિ-નિષેધ [૭૫- – સાગારિક સંબંધે વસ્ત્રાદિના વિધિ-નિષેધ -.૮૦] – પાંચ પ્રકારના વસ્ત્ર અને રજોહરણનું વિધાન