________________
૩૧૮
૧૪ - આગમ વિષય-દર્શન ઉદેશક-૧૪
લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૮૬૩- – પાત્ર સંબંધિ વિવિધ દોષોનું સેવન કરે જેમ કે-૯૦૪] – કૃતાદિ પાત્ર લે, આજ્ઞા સિવાય કોઇને પાત્ર આપી દે,
– ખંડિતાદિ પાત્ર રાખે, અખંડિતાદિપાત્ર ન રાખે – પાત્ર સંસ્કરણ કરે, પાત્ર લેપનાદિ, પાત્ર તપાવવાદિ – પાત્રમાંના સચિત્તકા બહાર કાઢે, પાત્ર કોતરણી કરે – અવિધિ પાત્ર યાચના, પાત્રાર્થે વર્ષાવાસ,
ઉદેશક-૧૫
[લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૯૦૫- – કઠોર શબ્દાદિ કહેવા, સચિત ફળાદિ ખાવા, -૯૭૦] – અન્યતીર્થિકાદિ પાસે પગ પ્રમાર્જનાદિ-સૂત્ર-૧૩૩ થી ૧૮૫ [૯૭૧- – નિષિદ્ધ સ્થાને મળ-મૂત્રાદિની પારિષ્ઠાપના કરવી -૯૮૧] - અન્યતીર્થિક કે ગૃહસ્થને અશનાદિ, વસ્ત્રદિ આપે [૯૮૨ – પાસત્યાદિને અશનાદિદાન, વસ્ત્ર ગવેષણા ન કરે -૧૦૫૮] - વિભૂષા નિમિત્તે દોષો – (સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ) – વિભૂષા નિમિત્તે વસ્ત્રાદિ રાખે કે ધોવે
ઉદેશક-૧૦
[લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૦૫૯- ગૃહસ્થ યુક્ત કે સચિત્તકાય યુક્ત વસતિમાં જવું -૧૦૭૦]- સચિત્ત શેરડી આદિખાય, વનવાસીનો આહાર લે [૧૦૭૧-– સંયમીને અસંયમી, અસયમીને સંયમી કહેવા -૧૦૭૩] – સંયમી માંથી અસંયમી ગણમાં જવું [૧૦૭૪-– ગુડ્ઝાહિતને અશન, વસ્ત્ર, વસતિ આદિ દાન -૧૦૯૦] – કુમાર્ગ કે કુપ્રદેશમાં જવું, નિંદ્ય કૂળોમાં વ્યવહાર [૧૦૯૧-– નિષિદ્ધ સ્થાને આહાર સ્થાપન, અન્ય તીર્થિકાદિ સાથે -૧૧૦૮] ભોજનાદિ, આચાર્યાદિકનો અવિનય - અધિક ઉપધિ રાખે, સચિત્ત પૃથ્યાદિ પર ઉત્સર્જન
ઉદ્દેશક-૧૦
[લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૧૦૯-- કુતુહૂલ વૃત્તિથી કોઇપણ કાર્યો કરવા