________________
૩૧૭
“નિસીહ' ઉ.૧૧
Gશ૧૧
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૬પપ- - પાત્ર સંબંધિ મર્યાદાનો ભંગ-દ્રવ્યથી, ક્ષેત્રથી -૭૧૭] – ઘર્મનિંદા, અધર્મપ્રશંસા, અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ
આ પ્રમાર્જનાદિ - સૂત્ર ૧૩૩ થી ૧૮૫માંના કોઈ દોષ સેવે [૭૧૮-– પોતાને કે બીજાને ડરાવે, આશ્ચર્ય પમાડે, વિપરીત વર્તે -૭૨૫] – વિપરીત વસ્તુ પ્રશંસા, દુશમન રાજ્યોમાં આવાગમન ૭િ૨૬-– દિવસ ભોજન નિંદા, રાત્રીભોજન પ્રશંસા, ભોજન ચઉભંગી, -૭૩૪] – ભોજન સંનિધિ, સંનિધિ આહાર લે, નિષિદ્ધ સ્થળે ભોજન [૭૩૫- -નૈવેદ્ય પીંડ ગ્રહણ, સ્વચ્છાંદાચારીની પ્રશંસા આદિ -૭૪૦] – અયોગ્યને દીક્ષાદિ, અયોગ્ય પાસે સેવા લેવી-દેવી [૭૪૧- – જિન કલ્પી સાથે નિવાસ, સંનિધિ સુંઠાદિ ખાવા -૦૪] – બાળ મરણે મરવું આદિ
ઉદેશક-૧૨
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] [૭૪૭- – કોઈ પ્રાણીને બાંધવા કે મુક્ત કરવા, નિયમભંગ -૭૫૧] – વનસ્પતિ યુક્ત આહાર કરે, રોમયુક્ત ચર્મ રાખે [૭૫૨-– આચ્છાદિત પીઠ ઉપર બેસે, અન્યતીર્થિકાદિ પાસે વસ્ત્ર -૭૫૫] સીવડાવે, છ કાય વિરાધના, સચિત્ત વૃક્ષારોહણ [૭પ -ગૃહસ્થના વસ્ત્રાદિનો ભોગ, ચિકિત્સા કરણ, -૭૬૧] – સચિત્ત પાણી યુક્ત વાસણથી આપેલ આહાર લે [૭૬૨- - વિભિન્ન દર્શનીય સ્થળ આદિ જોવા જવું કે વિચારવું -૭૮૮] – રૂપ આસક્તિ, કાળ કે ક્ષેત્રાતિક્રાંત આહાર લે - વિલેપન વિશે ચઉભંગી, મહાનદી બે-ત્રણ વાર પાર કરે
ઉદ્દેશક-૧૩
[લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૭૮૯-– સચિત્ત કે જીવાકૂલ ભૂમ્યાદિ ઉપર બેસવું વગેરે કરે -૮૦૪] – અન્યતીર્થિકાદિને શિલ્પ, શ્લોકાદિ શીખવવા [૮૦૫- – અન્યતીર્થિકાદિને નિમિત્તાદિ કથન, માર્ગાદિ દેખાડવા -૮૬૨] – કોઈ પદાર્થમાં પ્રતિબિંબ જોવું, પાસત્યા, કુશીલાદિને વંદન
કે તેમની પ્રશંસા કરવી.