________________
“ગચ્છાયાર”
૩૦૯
| ૩૦|ગછાયાર-પાણયસૂત્ર--વિષયાનુરકમ [..૧- - વીરવંદના, પ્રતિજ્ઞા કથન, ઉન્માર્ગગામીનું ભવભ્રમણ -..૭] – સન્માર્ગગામી ગચ્છ વાસનું ફળ, સંયત જ મુનિ છે. [..૮- – આચાર્યનું મહત્ત્વ, ઉન્માર્ગગામી આચાર્યના લક્ષણ, -.૧૮] – સારા નરસા આચાર્યોના લક્ષણ, શત્રુ સમાન શિષ્ય [.૧૯- – પ્રમાદી ગુરુને પ્રેરણા, શ્રેષ્ઠ-નિકૃષ્ટ આચાર્ય-સ્વરૂપ - ૩૧] – ઉન્માર્ગગામી આચાર્ય-મોક્ષ માર્ગનાશ, ભવભ્રમણ [.૩૨- – સંવિગ્નપાક્ષિક મુનિ, તેમનું કર્તવ્ય-આચરણા -૩૮] – નિકૃષ્ટ આચાર્યનું નામ પણ ન લેવું, ગુરુનું કર્તવ્ય [.૩૯- – આજ્ઞા ભંજક આચાર્ય, ગચ્છ લક્ષણ-કથન -.૪૯] – ગીતાર્થ ઉપાસના, અગીતાર્થનો ત્યાગ [.૫ – ગચ્છની મહત્તા, ગચ્છ કોને ન કહેવાય? -.૫૭] – શ્રેષ્ઠ મુનિના લક્ષણ અને તેને થતી નિર્જરા [.૫૮- – આહાર ગ્રહણ કરવાના કારણો, સાચોગચ્છ કયો? - ૭૦-]– સાધ્વી સંગ વર્જન, સંગથી થતી હાનિ [.૭૧- - શ્રેષ્ઠ ગચ્છનું સ્વરૂપ, કનિષ્ટ ગચ્છનું સ્વરૂપ -૧૩૪] – શ્રેષ્ઠ અને કનિષ્ઠ સાધ્વી સમુદાયનું સ્વરૂપ
(ગચ્છ અને સાધ્વી સમૂહનું સુંદર-વિસ્તૃત વર્ણન) [૧૩૫- - ગચ્છાચાર પ્રકરણના ઉદ્ધરણનું મૂળ, -૧૩૭] - ગુરુ મુખે વિધિપૂર્વક ભણવાનો ઉપદેશ
[3] ગચ્છાચાર-પાચ-૭-નું મુનિ દીપરત્ન સાગરે કરેલ વિષચદર્શનપૂર્ણ