________________
૩૧૦
આગમ વિષય-દર્શન ૩૧ ગાણિવિજા- પામ્યસૂત્ર-૮-ષિયાનુક્રમ [..૧- ઉપોદ્દાત કથન અને તેનુ પ્રામાણ્ય, નવ ભેદે બળ, -.૮] - હોરાનું બળાબળ, તિથિની શુભાશુભતા, દીક્ષા તિથિ [..૯- – તિથિના નામ, દીક્ષા અને અનશન યોગ્ય તિથિઓ -૧૩] – ગમન, પ્રસ્થાન, સ્થાન માટેના યોગ્ય નક્ષત્રો [.૧૪- –નિષિદ્ધ નક્ષત્ર, તેનુ ફળ, પાદપોપગમન નક્ષત્રો -.૨] – દીક્ષામાં નિષેધક, જ્ઞાનવૃદ્ધિક્ત અને લોચના નક્ષત્રો [.૨૭- – દીક્ષા, ઉપસ્થાપના અને પદવીદાનાદિ કાર્યયોગ્ય નક્ષત્રો -૩] – વિદ્યાદિ માટે, મૂદુકાર્ય માટે અને તપાદિ કાર્યના નક્ષત્રો [.૩૭- – સંથારો, ઉપકરણ અને વસ્ત્રાદિકાર્ય યોગ્ય નક્ષત્રો -.૪૧] - ગુરુસેવા, ચૈત્યપૂજા અને વ્રતાદિકાર્ય યોગ્ય નક્ષત્રો [.૪૨- – કરણના નામ, ભેદ, કરણ ગણિત, વિવધકાર્ય માટે - ૫૫] વિભિન્ન કરણ, છાયા મુહૂર્ત ગણિત [.પs- – દક્ષા, ઉપસ્થાપના અને પદવી યોગ્ય શ્રેષ્ઠ યોગો - ૫૮] - ઉત્તમાર્થ અને પાદપોગમન માટેના શ્રેષ્ઠ યોગ [.૫૯- – શકુનના ત્રણ ભેદ, તે-તે શકુનમાં કરાતા કાર્યો -.૬૮] – લગ્નના ત્રણ ભેદ, તે-તે લગ્નમાં કરાતા કાર્યો [.૬૯- – લગ્નમાં રહેલ ગ્રહોને આધારે કાર્યનો વિધિ-નિષેધ -.૮૧] – નિમિત્તનું મહત્ત્વ, સારા-ખરાબ નિમિત્તનું ફળ
– નિમિત્તના ભેદ, તે-તે નિમિત્ત યોગય કાર્યો
- અપ્રશસ્ત નિમિત્તોનું વર્જન, પ્રશસ્તનો આદર [.૮૨- – નવ પ્રકારના બળ, તેનું ક્રમશઃ બળવાનપણું -.૮૫] - ઉપસંહાર કથન
[૩૧] ગણિ વિા -પઇણચ સૂત્ર-૮નું મુનિદીપરત્નસાગરે કરેલ વિષચ દર્શન પૂર્ણ