________________
૩૦ર
૧/- આગમ વિષય-દર્શન
| ૨૩ વહિદાસા-ઉપાંગસુત્ર-૧૨-ષિયાનકમાં
અધ્યયન-૧-નિષધ [..૧- – ઉપોદ્યાત, બાર અધ્યયનોના નામ -..૩] – દ્વારિકા નગરી, કૃષ્ણ વાસુદેવ, દ્વારિકાવૈભવ
– બળદેવ રાજા, રેવતી રાણી, નિષધકુમાર – ભવેનેમિનાથનું સમવસરણ, ધર્મદેશના – નિષધ દ્વારા શ્રાવક ધર્મસ્વીકાર, પૂર્વભવ – મહાબલ રાજા, પદ્માવતી દેવી, વીરંગદકુમાર - સિદ્ધાર્થ આચાર્ય પાસે દીક્ષા, સંયમ સાધના - બ્રહ્મલોકમાં ઉપપાત, સ્થિતિ, ત્યાંથી ચ્યવન - નિષધ રૂપે જન્મ, પ્રવજ્યા, સંયમ, કાળધર્મ – સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત વન – મહાવિદેહે જન્મ-દીક્ષા-મોક્ષ
—X—X—
અધ્યયન-૨ થી ૧૨ [.૪] – અનિય, વહ, વેહલાદિ અન્ય અગિયાર અધ્યયન
– સર્વેનું વર્ણન નિષધ અનુસાર – ઉપસંહાર
– X - X – [૨૩] વહિદસા - ઉપાંગસૂત્ર - ૧૨ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શનપૂર્ણ