________________
“ઉસરણ”
૩૦૩
રિચિઉસરણ - પsણયસૂત્ર-૧- વિષયાનુક્રમ [..૧] સામાયિક, ચઉવિસFઓ, વંદનક, પ્રતિક્રમણ,
કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આવશ્યકનો અર્થ [..૨- – સામાયિક આદિ છ આવશ્યક વડે થતી વિભિન્ન શુદ્ધિ -..૭] અને સામાયિકાદિનું સ્વરૂપ [..૮] તીર્થંકરની માતાને આવતા ચૌદ સ્વપ્નો [..] ચઉસરણ અધ્યયન કથન પ્રતિજ્ઞા [૧૦] મોક્ષના કારણ રૂપ ચઉસરણાદિ ત્રણ કર્તવ્યો [૧૧] અરિહંતાદિ ચાર શરણના ધન્યપુરુષને થતા લાભો [.૧૨- – અરિહંતની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૨૨] શરણનું ગ્રહણ [.૨૩- – સિદ્ધની મહત્તા જણાવતા વિવિ ગુણો અને તેના -. ૨૯] શરણનું ગ્રહણ [.૩૦- – સાધુની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -૪૦] શરણનું ગ્રહણ [.૪૧- – ધર્મની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૮] શરણનું ગ્રહણ [૪૯- – મિથ્યાત્વથી અરિહંતાદિનો અવર્ણવાદ, હૃતધર્માદિ - ૫૪] વિરાધના, જીવપરિતાપના, ધર્મવિરુદ્ધ કૃત્યો,
આદિ દુષ્કતોની ગઈ [.પપ- - અરિહંત આદિના તે-તે ગુણો, વીતરાગ વચન - ૫૮] અનુસારના સુકૃતો આદિની અનુમોદના [.પ૯- – ચાર શરણાદિ ત્રણેથી શુભ કર્મપ્રકૃતિ બંધ, -૦] – કર્મની અશુભતામાં ઘટાડો, શુભત્વમાં વૃદ્ધિ [૧] સંકલેશમાં નિત્ય, અસંક્લેશમાં ત્રિકાળ આરાધના [૨] ધર્મ આરાધના, ચઉસરણ વિના જન્મ નિષ્ફળ [૩] ત્રિસંધ્ય આ અધ્યયન કરવાનો ઉપદેશ
- X X –
[૨૪] ચઉસરણ - પઇરણયસૂત્ર - ૧- નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ