________________
૩૦૧
પુષ્કચૂલિયા'' અ.૧ થી ૧૦ રિપુફલિયા-ઉપાંગસૂત્ર-૧૧-ષિયાનુક્રમ
અધ્યયન-૧ થી ૧૦[..૧- – ઉપોદ્ઘાત, દશ અધ્યયનો ના નામ, -..૩] – પહેલું અધ્યયન, -ભ. મહાવીરનું સમવસરણ,
– સૌધર્મકલ્પથી શ્રી દેવીનું આગમન, નાટ્ય દર્શન, – ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવ સંબંધિ જિજ્ઞાસા – ભવ દ્વારા પૂર્વભવ વર્ણન-રાજગૃહી, કૂણિકરાજા, - સુદર્શન ગાથાપતિ, પ્રયાભાર્યા, ભૂતાપુત્રી – ભવપાર્શ્વનાથની દેશના, ભૂતાને વૈરાગ્ય, દીક્ષા - ભૂતાની શરીર સુશ્રુષા, શ્રમણ્ય વિરાધના – સૌધર્મ કલ્પ ઉપપાત, દેવ સ્થિતિ, ચ્યવન – મહાવિદેહે જન્મ, દીક્ષા, મોક્ષ – ફ્રી દેવી આદિ નવે અધ્યયન શ્રીદેવી સમાન
–x-x
[૨૨] પુફચૂલિયા - ઉપાંગસૂત્ર - ૧૧- નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ