________________
૩૦૦
૧/- આગમ વિષય-દર્શન ૨૧ પુફિયા - ઉપાંગસૂત્ર-૧૦-વિષયાનુક્રમ
અધ્યયન-૧-ચંદ્ર [..૧- ઉપોદ્યાત, દશ અધ્યયના નામ, શ્રેણિક રાજા, -૩] – ભ૦ મહાવીરનું સમવસરણ, ચંદ્રનું અવધિ વડે જવું
– ભ૦ દર્શનાર્થે આગમન, નૃત્ય દર્શન, ગમન – ગૌતમની ચંદ્ર વિશે જિજ્ઞાસા ભત્ર દ્વારા પૂર્વભવ કથન – અંગતી ગાથાપતિ વર્ણન, પ્રવજ્યા, સંયમ વિરાધના, - ચંદ્રાવતંસકે ઉત્પત્તિ, ચ્યવન, મહાવિદેહે મોક્ષ
અધ્યયન-૨-સૂર્ય [..૪] - ઉપોાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર
અધ્યય-૩-ક [..પ- – ઉપોદ્ઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર -..૭] – સોમિલના પ્રશ્નોત્તર, શ્રાવક ધર્મ સ્વીકાર
– પુનઃ મિથ્યાત્ત્વ, તાપસ, દિશપ્રોક્ષિકા દિક્ષા, – દેવ દ્વારા પ્રતિબોધ, પુનઃ શ્રાવકજ્વ, શુક્રપણે ઉપપાત, ચ્યવન, મહાવિદેહે મોક્ષ
અધ્યયન-૪-બહુપુત્રિકા [..૮] – ઉપોદ્ઘાત, ભ, મહાવીર સમવસરણ,
- બહુપુત્રિકા દેવી આગમન, નૃત્ય, ગૌતમ જિજ્ઞાસા – બાળકોમાં રાગ, શ્રમણ્ય વિરાધના, સૌધર્મે ઉપપાત, – બહુપુત્રિકાદેવી, ચ્યવન, સોમા નામે બ્રાહ્મણી, - પ્રવજ્યા, શકેન્દ્રના સામાનિક, મહાવિદેહે મોક્ષ
- અધ્યયન ૫ થી ૧૦. [..૯- – ઉપોદ્ઘાત, ભ૦નું સમવસરણ, પૂર્ણભદ્ર દેવાગમન, -.૧૧] – પૂર્વભવ વર્ણન, પૂર્ણભદ્ર ગાથાપતિ, દીક્ષા,
- સૌધર્મ કલ્પ ઉપપાત, ચ્યવન, મહાવિદેહેમોક્ષ – અધ્યયન- ૬ થી ૧૦ વર્ણન પૂર્ણ ભદ્ર મુજબ
– X-X [૨૧] પુફિયા - ઉપાંગસૂત્ર - ૧૦ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ