________________
૨૯૯
કપૂવડિસિયા' અ.૧ (૨૦ કMવડિસિયા-ઉપાંગસુત્ર-૯-વિષચાનકમ
અધ્યયન-૧-“પદ્ય [..૧] – આરંભ વાક્ય, દશ અધ્યયના નામ
– પ્રથમ અધ્યયનનો ઉપોદ્માત, – ચંપાનગરી, કૂણિક રાજા, શ્રેણિક પત્ની કાલી, – કાલકુમાર-પદ્માવતી રાણી, પુત્ર પદ્મકુમાર – પાકુમારની ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા – પદ્મ મુનિની રત્નત્રયની આરાધના, અનશન – સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ, ત્યાંની સ્થિતિ – દેવલોકથી ઍવી મહાવિદેહે જન્મ-મોક્ષ,
–૪–૪ –
અધ્યયન-૨ થી ૧૦ [..૨] – મહાપદ્મ આદિ નવકુમારોનું વર્ણન
– સર્વ વર્ણન પાકુમાર મુજબ જાણવું – મહાપદ્મ મુનિઆદિ નવેનો દીક્ષાપર્યાય – મહાપદ્માદિ કુમારની ઈશાન યાવત્ અશ્રુત
દેવલોકમાં ક્રમાનુસાર ઉત્પત્તિ – પ્રત્યેકનો દેવલોકમાંથી ચ્યવન બાદ મહાવિદેહમાં જન્મ-મોક્ષ
-X-X
[૨૦] કખવડિસિચા - ઉપાંગસૂત્ર-૯ નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ